પોતે તો યાદ કરે જ
પોતે તો યાદ કરે જ નહીં,
અને આપણે યાદ કરીએ તો
પાછા Attitude બતાવે !!
pote to yad kare j nahi,
ane apane yad karie to
pacha attitude batave !!
Narajagi Shayari Gujarati
4 years ago
ડર લાગે છે સાહેબ હવે
ડર લાગે છે સાહેબ હવે
કોઈ જોડે વધારે વાત કરતા,
થોડો પ્રેમ આપીને જિંદગીભરની
યાદો દઈ જાય છે !!
dar lage chhe saheb have
koi jode vadhare vat karata,
thodo prem apine jindagibharani
yado dai jay chhe !!
Miss You Shayari Gujarati
4 years ago
અમુક દોસ્ત હોય છે, જે
અમુક દોસ્ત હોય છે,
જે ખાલી દોસ્ત નહીં પણ
પરિવાર હોય છે !!
amuk dost hoy chhe,
je khali dost nahi pan
parivar hoy chhe !!
Dosti Shayari Gujarati
4 years ago
સાચો પ્રેમ ગમે તેટલો દુર
સાચો પ્રેમ
ગમે તેટલો દુર હોય,
એ હંમેશા તમારી
સાથે જ રહેશે !!
sacho prem
game tetalo dur hoy,
e hammesha tamari
sathe j raheshe !!
Love Shayari Gujarati
4 years ago
તારો ગુસ્સો પણ મને ગમવા
તારો ગુસ્સો પણ
મને ગમવા લાગ્યો છે,
કોઈ તો છે જે હકથી મને
પોતાનું કહે છે !!
taro gusso pan
mane gamava lagyo chhe,
koi to chhe je hakathi mane
potanu kahe chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
હવે દિલને Update કરવાનો નહીં,
હવે દિલને
Update કરવાનો નહીં,
પણ Feelings ને Uninstall
કરવાનો ટાઈમ છે !!
have dilane
update karavano nahi,
pan feelings ne uninstall
karavano time chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
તું સાથે પણ છે, અને
તું સાથે પણ છે,
અને હું એકલો પણ છું !!
tu sathe pan chhe,
ane hu ekalo pan chhu !!
Breakup Shayari Gujarati
4 years ago
માત્ર AVAILABLE નહીં, VALUABLE બનવું
માત્ર
AVAILABLE નહીં,
VALUABLE બનવું
પણ જરૂરી છે !!
matr
available nahi,
valuable banavu
pan jaruri chhe !!
Life Quotes Gujarati
4 years ago
મારો સાચો MOOD ખાલી તને
મારો સાચો MOOD
ખાલી તને જ ખબર હોય છે,
બાકી દુનિયા સામે તો 24 કલાક
HAPPY જ દેખાવ છું !!
maro sacho mood
khali tane j khabar hoy chhe,
baki duniya same to 24 kalak
happy j dekhav chhu !!
Romantic Shayari Gujarati
4 years ago
માયકાંગલા હોય એ જ સહન
માયકાંગલા હોય
એ જ સહન કરે સાહેબ,
બાકી મરદ કોઈ દિવસ
મેણું ખાય જ નહીં !!
mayakangala hoy
e j sahan kare saheb,
baki marad koi divas
menu khay j nahi !!
Life Quotes Gujarati
4 years ago
