Shala Rojmel
તમે કોઈ વ્યક્તિનું દિલ ત્યાં

તમે કોઈ વ્યક્તિનું દિલ
ત્યાં સુધી જ દુભાવી શકો છો,
જ્યાં સુધી એ વ્યક્તિ તમને
પ્રેમ કરે છે !!

tame koi vyaktinu dil
tya sudhi j dubhavi shako chho,
jya sudhi e vyakti tamane
prem kare chhe !!

Love Shayari Gujarati

4 years ago

પ્રેમને એટલી હદે પણ ના

પ્રેમને એટલી હદે પણ
ના લઇ જાઓ કે તમે પ્રેમી ઓછા
અને પટ્ટાવાળા વધુ લાગો !!
😂😂😂😂😂😂

premane etali hade pan
na lai jao ke tame premi ochha
ane pattavala vadhu lago !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

કોઈની સાથે વાત કરવાનું મન

કોઈની સાથે
વાત કરવાનું મન હોય,
તો સમય આપોઆપ
મળી જ જાય !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹

koini sathe
vat karavanu man hoy,
to samay apoap
mali j jay !!
🌹🌻💐shubh ratri💐🌻🌹

ભૂલતું કોઈ નથી, બસ યાદ

ભૂલતું કોઈ નથી,
બસ યાદ કરવાનું
કોઈ બહાનું નથી
હોતું !!

bhulatu koi nathi,
bas yad karavanu
koi bahanu nathi
hotu !!

વાયરસ જાય કે ના જાય

વાયરસ જાય
કે ના જાય શું ફરક પડે,
દિલમાં રહેવાવાળી એ
તો જતી રહી !!

vayaras jay
ke na jay shun farak pade,
dilama rahevavali e
to jati rahi !!

મારો દિવસ ત્યાં સુધી ખાસ

મારો દિવસ
ત્યાં સુધી ખાસ નહીં,
જ્યાં સુધી તું મારી
સાથ નહીં !!

maro divas
tya sudhi khas nahi,
jya sudhi tu mari
sath nahi !!

ખાસ વ્યક્તિ સાથે વિતાવેલી 3

ખાસ વ્યક્તિ
સાથે વિતાવેલી 3 કલાક પણ,
આપણને માત્ર 30 મિનીટ
જેવી લાગે !!

khas vyakti
sathe vitaveli 3 kalak pan,
apanane matra 30 minit
jevi lage !!

ગજબ છે એનો પ્રેમ પણ,

ગજબ છે એનો પ્રેમ પણ,
જયારે એનાથી વાત નથી થતી
ત્યારે કોઈ સાથે વાત કરવી
નથી ગમતી !!

gajab chhe eno prem pan,
jayare enathi vat nathi thati
tyare koi sathe vat karavi
nathi gamati !!

જે લોકો હવે ઘરમાં જ

જે લોકો
હવે ઘરમાં જ રહેશે,
એ નિકમ્મા નહીં સમજદાર
કહેવાશે !!

je loko
have gharama j raheshe,
e nikamma nahi samajadar
kahevashe !!

Life Quotes Gujarati

4 years ago

સવારની ચાની જેમ, આદત પડી

સવારની ચાની જેમ,
આદત પડી ગઈ છે તારી !!

savarani chani jem,
adat padi gai chhe tari !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.