Shala Rojmel
મને તો વિશ્વાસ કરતા આવડે,

મને તો
વિશ્વાસ કરતા આવડે,
બીજાની જેમ શક કરતા નહીં !!

mane to
vishvas karat avade,
bijani jem shak karat nahi !!

વિકલ્પમાં જ રહેવા દે મને

વિકલ્પમાં જ
રહેવા દે મને એ દોસ્ત,
કેમ કે જવાબમાં આવીશ તો કંઇકની
જિંદગી ઉઝાડી દઈશ !!

vikalpam j
rahev de mane e dost,
kem ke javabam avish to kaikani
jindagi uzadi daish !!

જન્મ એવી રીતે થયો કે

જન્મ એવી રીતે
થયો કે દીકરી આવી છે,
મરવું એવી રીતે છે કે દીકરી
હોય તો આવી !!

janm evi rite
thayo ke dikari avi chhe,
maravu evi rite chhe ke dikari
hoy to avi !!

કહેવું તો ઘણું છે મારે,

કહેવું તો ઘણું છે મારે,
પણ એમાં એવું છે ને કે એ
સાંભળવાની તારી ઔકાત નથી !!

kahevu to ghanu chhe mare,
pan em evu chhe ne ke e
sambhalavani tari aukat nathi !!

શરીફ છું એટલે ખોટી રીતે

શરીફ છું એટલે
ખોટી રીતે લડતી નથી,
બાકી દુનિયા જાણે છે કે ડરતી હું
કોઈના બાપથી નથી !!

sarif chhu etale
khoti rite ladati nathi,
baki duniy jane chhe ke darati hu
koin bapathi nathi !!

હું થોડો અલગ છું સાહેબ,

હું થોડો અલગ છું સાહેબ,
એનો મતલબ એ નથી
કે ખોટો છું !!

hu thodo alag chhu saheb,
eno matalab e nathi
ke khoto chhu !!

હું ખરાબ નથી સાહેબ, બસ

હું ખરાબ નથી સાહેબ,
બસ તમારી બનાવેલી એ
વ્યાખ્યાથી થોડો અલગ છું !!

hu kharab nathi saheb,
bas tamari banaveli e
vyakhyathi thodo alag chhu !!

અમે એકલા જ સારા છીએ

અમે એકલા
જ સારા છીએ સાહેબ,
આ બે મોઢાની દુનિયા કરતા !!

ame ekala
j sara chie saheb,
be modhani duniy karat !!

જે પણ કર્યું એ મારી

જે પણ કર્યું એ મારી જાત મહેનતે કર્યું છે,
કેમ કે આ દુનિયાએ તો સાથ આપવાના
નામે ફક્ત દગો જ આપ્યો છે મને !!

je pan karyu e mari jat mahenate karyu chhe,
kem ke duniyae to sath apavan
name fakt dago j apyo chhe mane !!

હું પાછળ રહી જઈશ તો

હું પાછળ રહી જઈશ તો ચાલશે,
પણ તમારી જેમ ગદ્દારી કરીને મારે
આગળ નથી આવવું સાહેબ !!

hu pachal rahi jaish to chalashe,
pan tamari jem gaddari karine mare
agal nathi avavu saheb !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.