હારવાનો કોઈ ડર નથી પણ
હારવાનો કોઈ ડર નથી
પણ હમણાં રમવાની ઈચ્છા નથી,
બાદશાહને ઉતરવાદો રણમાં મને
પ્યાદા મારવામાં રસ નથી !!
😎😎😎😎😎😎😎😎
haravano koi dar nathi
pan haman ramavani icch nathi,
badashahane utaravado ranam mane
pyad maravam ras nathi !!
😎😎😎😎😎😎😎😎
Attitude Shayari Gujarati
3 years ago
હું તો મારા દિલની રાણી
હું તો મારા
દિલની રાણી છું,
કોઈ પણ રાજા સામે
ઝુકું નહીં !!
hu to mar
dilani rani chhu,
koi pan raj same
jhuku nahi !!
Attitude Shayari Gujarati
3 years ago
આ તો તમારી ખુશી માટે
આ તો તમારી ખુશી
માટે રસ્તો બદલી નાખ્યો,
બાકી તમને મેળવવા એટલા
પણ અઘરા નથી !!
a to tamari khushi
mate rasto badali nakhyo,
baki tamane melavav etal
pan aghar nathi !!
Attitude Shayari Gujarati
3 years ago
બદલી નાખ્યા અમને અમારા ચાહવા
બદલી નાખ્યા
અમને અમારા ચાહવા વાળાએ,
બાકી અમે એટલા પણ સીધા
ક્યાં હતા સાહેબ !!
badali nakhy
amane amar chahav valae,
baki ame etal pan sidh
ky hat saheb !!
Attitude Shayari Gujarati
3 years ago
કંઇક કહેવું હોય તો મેસેજ
કંઇક કહેવું હોય
તો મેસેજ કરીને કહો,
આમ સ્ટેટસમાં મુકવાથી મને
કંઈ ફરક નહીં પડે !!
kaik kahevu hoy
to mesej karine kaho,
am stetasam mukavathi mane
kai farak nahi pade !!
Attitude Shayari Gujarati
3 years ago
જ્યાંથી અંત થયો હતો ત્યાંથી
જ્યાંથી અંત થયો હતો
ત્યાંથી શરૂઆત કરીશું,
પણ પ્રેમથી નહીં હવે વટથી !!
jyanthi ant thayo hato
tyanthi sharuat karishun,
pan premathi nahi have vatathi !!
Attitude Shayari Gujarati
3 years ago
કોઈની બરાબરી કરવામાં હું નથી
કોઈની બરાબરી
કરવામાં હું નથી માનતો,
આપણું નામ તો ઉદાહરણ તરીકે
જ લેવાવું જોઈએ !!
koini barabari
karavam hu nathi manato,
apanu nam to udaharan tarike
j levavu joie !!
Attitude Shayari Gujarati
3 years ago
જરૂરી નથી બધાને મીઠો જ
જરૂરી નથી
બધાને મીઠો જ લાગુ,
ઘણા આંખોમાં લીમડો
વાવીને બેઠા છે !!
jaruri nathi
badhane mitho j lagu,
ghan ankhom limado
vavine beth chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
હું ભૂખી તરસી રહી શકું,
હું ભૂખી
તરસી રહી શકું,
પણ ચુપ તો નહીં રહી શકું !!
hu bhukhi
tarasi rahi shaku,
pan chhup to nahi rahi shaku !!
Attitude Shayari Gujarati
3 years ago
જ્યાં સુધી શાંત છું ત્યાં
જ્યાં સુધી શાંત
છું ત્યાં સુધી બોલી લો,
બાકી મારો વારો આવશે ત્યારે બોલવાનો
મોકો પણ નહીં મળે !!
jya sudhi shant
chhu ty sudhi boli lo,
baki maro varo avashe tyare bolavano
moko pan nahi male !!
Attitude Shayari Gujarati
3 years ago
