જે જવાબ નહોતા આપતા એ
જે જવાબ નહોતા આપતા
એ પણ સલામ કરવા લાગ્યા,
સમય બદલી ગયો તો અમે પણ
બધાને કામ આવવા લાગ્યા !!
je javab nahot apata
e pan salam karav lagya,
samay badali gayo to ame pan
badhane kam avava lagya !!
Attitude Shayari Gujarati
3 years ago
કંઈ કહેવું જ હોય તો
કંઈ કહેવું જ
હોય તો સામેથી કહેજો,
પીઠ પાછળ કહ્યું તો કહેવા
લાયક નહીં રહો !!
kai kahevu j
hoy to samethi kahejo,
pith pachal kahyu to kahev
layak nahi raho !!
Attitude Shayari Gujarati
3 years ago
સ્વાદ અલગ જ છે મારા
સ્વાદ અલગ
જ છે મારા શબ્દોનો,
કોઈને સમજતો નથી તો
કોઈને ભૂલાતો નથી !!
svad alag
j chhe mar shabdono,
koine samajato nathi to
koine bhulato nathi !!
Attitude Shayari Gujarati
3 years ago
ખામોશીથી કરી રહ્યો છું મારું
ખામોશીથી
કરી રહ્યો છું મારું કામ,
હવે તો સમય બતાવશે મારું નામ !!
khamoshithi
kari rahyo chhu maru kam,
have to samay batavashe maru nam !!
Attitude Shayari Gujarati
3 years ago
જરા ધીરે ચાલ ઓ સમય,
જરા ધીરે ચાલ ઓ સમય,
હજી તો ઘણા લોકોને એમની
અસલી ઔકાત દેખાડવાની બાકી છે !!
jar dhire chal o samay,
haji to ghan lokone emani
asali aukat dekhadavani baki chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
સ્વભાવમાં થોડી ગરમી પણ જરૂરી
સ્વભાવમાં થોડી
ગરમી પણ જરૂરી છે સાહેબ,
બાકી ખારો ના હોય તો દુનિયા
દરિયો પણ પી જાય !!
svabhavam thodi
garami pan jaruri chhe saheb,
baki kharo na hoy to duniy
dariyo pan pi jay !!
Attitude Shayari Gujarati
3 years ago
બહુ ઈમોશનલ છું હું, ગુસ્સો
બહુ ઈમોશનલ છું હું,
ગુસ્સો આવે ત્યારે લડવાની જગ્યાએ
રડવા લાગુ છું હું !!
bahu imoshanal chhu hu,
gusso ave tyare ladavani jagyae
radav lagu chhu hu !!
Attitude Shayari Gujarati
3 years ago
સમય ભલે બદલાતો રહેશે, પણ
સમય ભલે બદલાતો રહેશે,
પણ અમારી સ્ટાઈલ ક્યારેય
નહીં બદલાય !!
samay bhale badalato raheshe,
pan amari stail kyarey
nahi badalay !!
Attitude Shayari Gujarati
3 years ago
બહુ સીધી છોકરી છું હું,
બહુ સીધી છોકરી છું હું,
બસ એવા વહેમમાં
ના રહેતા !!
bahu sidhi chhokari chhu hu,
bas ev vahemam
n rahet !!
Attitude Shayari Gujarati
3 years ago
તું લખીને લઇ લે, મારા
તું લખીને લઇ લે,
મારા જેવી દોસ્ત તને
ક્યાંય નહીં મળે !!
tu lakhine lai le,
mar jevi dost tane
kyany nahi male !!
Attitude Shayari Gujarati
3 years ago
