Shala Rojmel
હું હારી નથી ગયો સાહેબ,

હું હારી
નથી ગયો સાહેબ,
ખાલી અંદરથી તૂટી ગયો છું !!

hu hari
nathi gayo saheb,
khali andarathi tuti gayo chhu !!

Sad Shayari Gujarati

4 years ago

તસ્વીરમાં સાથે હોવામાં અને, તકલીફમાં

તસ્વીરમાં
સાથે હોવામાં અને,
તકલીફમાં સાથે હોવામાં
બહુ મોટો ફર્ક છે !!

tasvirama
sathe hovama ane,
takalifama sathe hovama
bahu moto fark chhe !!

Life Quotes Gujarati

4 years ago

આજકાલના સંબંધો તમે કેમ છો

આજકાલના
સંબંધો તમે કેમ છો કરતા,
વધારે તમે કોણ છો એની
પર ટકેલા છે !!

ajakalana
sambandho tame kem chho karata,
vadhare tame kon chho eni
par takela chhe !!

સવારે ઉઠીને બધા ભગવાનને પગે

સવારે ઉઠીને બધા
ભગવાનને પગે લાગે,
અને હું મારા ફોનને !!
😂😂😂😂😂😂

savare uthine badha
bhagavanane page lage,
ane hu mara phonane !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

જિંદગી તમને ઘણું બધું દેવા

જિંદગી તમને
ઘણું બધું દેવા માટે રાજી છે,
બસ એ મેળવવા તમારે થોડી
મહેનત કરવી પડશે !!

jindagi tamane
ghanu badhu deva mate raji chhe,
bas e melavava tamare thodi
mahenat karavi padashe !!

Life Quotes Gujarati

4 years ago

પ્રેમ પણ એક તહેવાર બની

પ્રેમ પણ
એક તહેવાર બની જાય છે,
જયારે પવિત્ર એના વ્યવહાર
બની જાય છે !!

prem pan
ek tahevar bani jay chhe,
jayare pavitr ena vyavahar
bani jay chhe !!

Love Shayari Gujarati

4 years ago

એ પણ મને રોજ યાદ

એ પણ મને
રોજ યાદ કરતી હશે,
ખબર નહીં મારો આ
વહેમ ક્યારે જશે !!

e pan mane
roj yad karati hashe,
khabar nahi maro aa
vahem kyare jashe !!

પ્રેમનો અર્થ ડીક્ષનરીમાં નહીં, પણ

પ્રેમનો અર્થ
ડીક્ષનરીમાં નહીં,
પણ હૃદયમાં હોય છે
સાહેબ !!

premano arth
dikshanarima nahi,
pan hr̥dayama hoy chhe
saheb !!

Love Shayari Gujarati

4 years ago

બધા એવું બોલે છે કે

બધા એવું બોલે છે
કે પ્રેમ આંધળો હોય છે,
પણ પકડે હંમેશા રૂપાળી
છોકરીને છે !!
😜😜😜😜😜😜

badha evu bole chhe
ke prem andhalo hoy chhe,
pan pakade hammesha rupali
chhokarine chhe !!
😜😜😜😜😜😜

Gujarati Jokes

4 years ago

મારો આ ફોન મારી જાન

મારો આ
ફોન મારી જાન છે,
અને ઘરવાળા મારી
જાનના દુશ્મન !!
😂😂😂😂😂😂

maro
phon mari jan chhe,
ane gharavala mari
janana dusman !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.