નિરાંતમાં આવતી કાલ્પનિક યાદ નથી
નિરાંતમાં આવતી
કાલ્પનિક યાદ નથી તું,
ભીડ વચ્ચે પણ સતાવતી
વાસ્તવિકતાની આશ છે તું !!
💞💞💞💞💞💞💞💞
nirantama avati
kalpanik yad nathi tu,
bhid vacche pan satavati
vastavikatani ash chhe tu !!
💞💞💞💞💞💞💞💞
Romantic Shayari Gujarati
4 years ago
આજકાલ પ્રેમ પણ પ્રેમથી નહિ,
આજકાલ
પ્રેમ પણ પ્રેમથી નહિ,
પણ એમની સુંદરતાથી
થાય છે !!
aj kal prem
pan prem thi nahi,
pan emani sundarat thi
thay chhe !!
Narajagi Shayari Gujarati
4 years ago
જે સપના ખરેખર સાચા થવાના
જે સપના ખરેખર
સાચા થવાના જ હોય છે,
તે કદી આપણને શાંતીથી
સુવા નથી દેતા !!
🌻🌹🙏શુભ રાત્રી🙏🌹🌻
je sapana kharekhar
sacha thavana j hoy chhe,
te kadi apanane shantithi
suva nathi deta !!
🌻🌹🙏shubh ratri🙏🌹🌻
Good Night Shayari Gujarati
4 years ago
ચાલ કોઈ રૂઝેલો ઘાવ ફરી
ચાલ કોઈ રૂઝેલો
ઘાવ ફરી તાજો કરું,
તું ફરી પ્રેમ કર અને
હું ફરી વિશ્વાસ કરું !!
chal koi rujhelo
ghav fari tajo karu,
tu fari prem kar ane
hu fari vishvas karu !!
Bewafa Shayari Gujarati
4 years ago
કોઈની સંગત થી તમારા વિચાર
કોઈની સંગત થી
તમારા વિચાર શુદ્ધ થવા લાગે,
તો સમજી જવું કે તે વ્યક્તિ
સાધારણ નથી !!
koini sangat thi
tamara vichar shuddh thava lage,
to samaji javu ke te vyakti
sadharan nathi !!
Life Quotes Gujarati
4 years ago
જિંદગી જીવવાના બે જ નિયમ,
જિંદગી
જીવવાના બે જ નિયમ,
નમી જાવ કા ખમી
જાવ !!
jindagi
jivavana be j niyam,
nami jav ka khami
jav !!
Life Quotes Gujarati
4 years ago
આમ તો બહુ #Attitude છે
આમ તો બહુ
#Attitude છે મારામાં,
પણ ખબર નહીં કેમ તને જોઇને
હું પીગળી જાઉં છું !!
am to bahu
#attitude chhe marama,
pan khabar nahi kem tane joine
hu pigali jau chhu !!
Romantic Shayari Gujarati
4 years ago
લોકોનો ચાંદ ભલે ગોળ છે,
લોકોનો
ચાંદ ભલે ગોળ છે,
આપણો ચાંદ તો 5.5 ફૂટ
ઉંચો છે હો !!
lokono
chand bhale gol chhe,
apano chand to 5.5 phut
uncho chhe ho !!
Romantic Shayari Gujarati
4 years ago
એણે કીધું તું મને ઝેર
એણે કીધું
તું મને ઝેર જેવો લાગે છે,
તો મેં પણ કહી દીધું કે
ખાઈને મરી જા !!
😂😂😂😂😂
ene kidhu
tu mane jher jevo lage chhe,
to me pan kahi didhu ke
khaine mari j !!
😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
કોણ સાચું છે એ વાત
કોણ સાચું છે
એ વાત મહત્વની નથી,
પણ શું સાચું છે એ વાત
મહત્વની છે !!
kon sachhu chhe
e vat mahatvani nathi,
pan shun sachhu chhe e vat
mahatvani chhe !!
Gujarati Suvichar
4 years ago
