Shala Rojmel
એક ઉંમર હતી જયારે જાદુ

એક ઉંમર હતી
જયારે જાદુ પર પણ
વિશ્વાસ આવી જતો,
અને આજે હકીકત જાણીને
પણ શક થાય છે !!

ek ummar hati
jayare jadu par pan
vishvas avi jato,
ane aje hakikat janine
pan shak thay chhe !!

Sad Shayari Gujarati

4 years ago

ક્યાં સુધી દુર કરશો મારી

ક્યાં સુધી દુર કરશો
મારી યાદો અને મારી વાતો,
હું દરેક રાહમાં છોડી જઈશ
શબ્દોની મુલાકાતો !!

kya sudhi dur karasho
mari yado ane mari vato,
hu darek rahama chhodi jaish
shabdoni mulakato !!

કોઈપણ સંબંધ વિશ્વાસ કરતા વધુ,

કોઈપણ સંબંધ
વિશ્વાસ કરતા વધુ,
એકબીજાની સમજણ
પર ટકેલો હોય છે !!
🌹🌻🌹શુભ રાત્રી🌹🌻🌹

koipan sambandh
vishvas karata vadhu,
ekabijani samajan
par takelo hoy chhe !!
🌹🌻🌹shubh ratri🌹🌻🌹

પ્રેમ તો પાગલ લોકો કરે

પ્રેમ તો
પાગલ લોકો કરે છે,
આપણે તો બીજાના
સેટિંગને બગાડવામાં
એક્સપર્ટ છીએ !!
😂😂😂😂😂😂

prem to
pagal loko kare chhe,
apane to bijana
setingane bagadavama
eksapart chie !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

રડ્યા પછી હસવાની આદત પાડી

રડ્યા પછી
હસવાની આદત પાડી લો,
આ દુનિયા હસાવે ઓછું ને
રડાવશે વધારે !!

radya pachi
hasavani adat padi lo,
duniya hasave ochhu ne
radavashe vadhare !!

Sad Shayari Gujarati

4 years ago

પ્રેમ એટલે પહેલી નજરે જોતા

પ્રેમ એટલે
પહેલી નજરે જોતા જ,
એની સાથે જ જિંદગી વિતાવવાનો
મનનો નિર્ણય !!

prem etale
paheli najare jota j,
eni sathe j jindagi vitavavano
manano nirnay !!

ગુલાબ જેવા ગુલાબી તમારા ગાલે,

ગુલાબ જેવા
ગુલાબી તમારા ગાલે,
તલ બનીને રહેવું છે
મારે !!

gulab jeva
gulabi tamara gale,
tal banine rahevu chhe
mare !!

એ આવીને મને હળવેથી સ્પર્શ

એ આવીને મને
હળવેથી સ્પર્શ કરી ગઈ,
આભાર કે આટલી મહેરબાની
સપનામાં કરી ગઈ !!

e avine mane
halavethi sparsh kari gai,
abhar ke atali maherabani
sapanama kari gai !!

કયા મોઢેથી આરોપ લગાવું આ

કયા મોઢેથી આરોપ
લગાવું આ વરસાદની બુંદો પર,
મેં જાતે જ તસ્વીર બનાવી હતી
માટીની દીવાર પર !!

kaya modhethi arop
lagavu varasadani bundo par,
me jate j tasvir banavi hati
matini divar par !!

Sad Shayari Gujarati

4 years ago

જેને તમારા DIRECT મેસેજથી ફરક

જેને તમારા DIRECT
મેસેજથી ફરક નથી પડતો,
એને તમારા INDIRECT સ્ટેટસથી
શું તંબુરો ફેર પડવાનો !!
😜😜😜😜😜😜

jene tamara direct
mesejathi farak nathi padato,
ene tamara indirect stetasathi
shun tamburo fer padavano !!
😜😜😜😜😜😜

Gujarati Jokes

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.