કંઇક મળ્યું ને કંઇક મળતા
કંઇક મળ્યું ને કંઇક
મળતા મળતા જ રહી ગયું,
સપનું હતું આંખ ખુલતા
જ તૂટી ગયું !!
kaik malyu ne kaik
malata malata j rahi gayu,
sapanu hatu ankh khulata
j tuti gayu !!
Sad Shayari Gujarati
4 years ago
એવા લોકો સાથે રહેવું બહેતર
એવા લોકો
સાથે રહેવું બહેતર છે,
જે તમને જોઇને નહીં
જાણીને પસંદ કરે છે !!
eva loko
sathe rahevu bahetar chhe,
je tamane joine nahi
janine pasand kare chhe !!
Life Quotes Gujarati
4 years ago
સારા કામમાં વિઘ્નો તો સો
સારા કામમાં
વિઘ્નો તો સો આવશે,
પણ જે સાહસ રાખશે
એ ચોક્કસ ફાવશે !!
sara kamama
vighno to so avashe,
pan je sahas rakhashe
e chokkas favashe !!
Life Quotes Gujarati
4 years ago
ખુબ ઓછા લોકો હોય છે
ખુબ ઓછા લોકો હોય છે
જે હૃદયની સુંદરતા પારખી શકે છે,
બાકી ચેહરાને પ્રેમ કરનારા તો
ઘણા મળી જાય છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
khub ocha loko hoy chhe
je hr̥dayani sundarata parakhi shake chhe,
baki cheharane prem karanara to
ghana mali jay chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
4 years ago
કેવા મજાના એ કિસ્સા હતા,
કેવા મજાના
એ કિસ્સા હતા,
અમે કોઈ દિલના
હિસ્સા હતા !!
keva majana
e kissa hata,
ame koi dilana
hissa hata !!
Broken Heart Shayari Gujarati
4 years ago
તું ભલે ગમે તેવી હોય,
તું ભલે
ગમે તેવી હોય,
પણ મને ગમે
એવી જ છો !!
tu bhale
game tevi hoy,
pan mane game
evi j chho !!
Romantic Shayari Gujarati
4 years ago
માફ કરજો જો ખોટું લાગે
માફ કરજો
જો ખોટું લાગે તો,
કેમ કે તમારી પાસેથી જ
શીખ્યો છું કામ પડે ત્યારે
યાદ કરતા !!
maf karajo
jo khotu lage to,
kem ke tamari pasethi j
shikhyo chhu kam pade tyare
yad karata !!
Sad Shayari Gujarati
4 years ago
ખબર નહીં એના ચુંબનમાં શું
ખબર નહીં
એના ચુંબનમાં શું રાઝ હતો,
લાગે છે એના બે હોઠ જ
મારો ઇલાઝ હતો !!
khabar nahi
ena chhumbanam shun rajh hato,
lage chhe ena be hoth j
maro ilajh hato !!
Romantic Shayari Gujarati
4 years ago
કર્મ જ હોય જો કાળા,
કર્મ જ
હોય જો કાળા,
તો પછી શું કરે
માળા !!
karm j
hoy jo kala,
to pachi shun kare
mala !!
Gujarati Suvichar
4 years ago
સંબંધીઓ સામે મોબાઈલ વાપરવાથી, ઓટોમેટીકલી
સંબંધીઓ સામે
મોબાઈલ વાપરવાથી,
ઓટોમેટીકલી તમારા બોયફ્રેન્ડ
બની જાય છે !!
😂😂😂😂😂😂
sambandhio same
mobail vaparavathi,
otometikali tamara boyaphrend
bani jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
