કંઇક તો છેલ્લે અધૂરું રહી
કંઇક તો છેલ્લે
અધૂરું રહી જ જાય છે,
Life સિવાય ક્યાં કશું
અહી પૂરું થાય છે !!
kaik to chhelle
adhuru rahi j jay chhe,
life sivay kya kashun
ahi puru thay chhe !!
Sad Shayari Gujarati
4 years ago
આજનો પ્રેમ પણ જબરો છે,
આજનો
પ્રેમ પણ જબરો છે,
મળી જાય તો બલ્લે બલ્લે ન મળે
તો આગળના મોહલ્લે !!
😜😜😜😜😜😜😜
ajano
prem pan jabaro chhe,
mali jay to balle balle na male
to agalana mohalle !!
😜😜😜😜😜😜😜
Gujarati Jokes
4 years ago
પ્રેમ કરવા માટે દિલ જોઈએ
પ્રેમ કરવા માટે દિલ
જોઈએ વિચારવા માટે મગજ જોઈએ,
પણ જીવવા માટે તો કોઈકનો
સાથ જ જોઈએ !!
prem karava mate dil
joie vicharava mate magaj joie,
pan jivava mate to koikano
sath j joie !!
Breakup Shayari Gujarati
4 years ago
વાત વાતમાં જો ક્યારેય એની
વાત વાતમાં
જો ક્યારેય એની વાત નીકળે,
તો એની એકજ વાતમાં
આખી રાત નીકળે !!
vat vatama
jo kyarey eni vat nikale,
to eni ekaj vatama
akhi rat nikale !!
Miss You Shayari Gujarati
4 years ago
જેમ આપણે બોલતાં નથી ને,
જેમ આપણે
બોલતાં નથી ને,
એમ લોકો આપણને
આંધળા સમજે છે !!
jem apane
bolata nathi ne,
em loko apanane
andhala samaje chhe !!
Life Quotes Gujarati
4 years ago
કોઈકને પ્રેમ કરવો હોય, તો
કોઈકને
પ્રેમ કરવો હોય,
તો Ego સાઈડમાં
મુકવો પડે સાહેબ !!
koikane
prem karavo hoy,
to ego saidama
mukavo pade saheb !!
Love Shayari Gujarati
4 years ago
જ્યારે પોતાના જ લોકો આડા
જ્યારે પોતાના
જ લોકો આડા આવે,
ત્યારે હોય ભલે RCC
તોય ખાડા આવે !!
jyare potana
j loko ada ave,
tyare hoy bhale rcc
toy khada ave !!
Sad Shayari Gujarati
4 years ago
સોળ હજાર ગોપીઓ મુબારક હો
સોળ હજાર
ગોપીઓ મુબારક હો કૃષ્ણને,
હું તો ખાલી એક મારી
રાધાથી જ ખુશ છું !!
😘😘😘😘😘
sol hajar
gopio mubarak ho kr̥shnane,
hu to khali ek mari
radhathi j khush chhu !!
😘😘😘😘😘
Romantic Shayari Gujarati
4 years ago
આજકાલ જિંદગીના એ મુકામ પર
આજકાલ
જિંદગીના એ મુકામ પર છું,
જ્યાં કામ કર્યા વગર પણ
બહુ થાક લાગે છે !!
😜😜😜😜😜😜
ajakal
jindagina e mukam par chhu,
jya kam karya vagar pan
bahu thak lage chhe !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
4 years ago
પ્રેમ એટલો નજીકથી નીકળ્યો, મને
પ્રેમ એટલો
નજીકથી નીકળ્યો,
મને એમ કે થઇ
ગયો !!
prem etalo
najikathi nikalyo,
mane em ke thai
gayo !!
Broken Heart Shayari Gujarati
4 years ago
