દીકુ મેં તારી એ રીતે
દીકુ મેં તારી
એ રીતે રાહ જોઈ છે,
જાણે તું મારી કોલેજ
જવાની છેલ્લી બસ !!
diku me tari
e rite rah joi chhe,
jane tu mari kolej
javani chhelli bas !!
Romantic Shayari Gujarati
4 years ago
તું સમજતી નથી, અને હું
તું સમજતી નથી,
અને હું સમજાવી
નથી શકતો !!
tu samajati nathi,
ane hu samajavi
nathi shakato !!
Narajagi Shayari Gujarati
4 years ago
આવીને જોઈ જાઓ મારી ભીની
આવીને જોઈ જાઓ
મારી ભીની પાંપણોને,
કોણ કહે છે કે ભૂલી
ગયો છું હું તમને !!
avine joi jao
mari bhini pampanone,
kon kahe chhe ke bhuli
gayo chhu hu tamane !!
Miss You Shayari Gujarati
4 years ago
એ વ્યક્તિની શક્તિનો કોઈ મુકાબલો
એ વ્યક્તિની શક્તિનો
કોઈ મુકાબલો થઇ શકતો નથી,
જેની પાસે શક્તિની સાથે
સહનશક્તિ પણ હોય !!
🌺💐🙏શુભ સવાર🙏💐🌺
e vyaktini shaktino
koi mukabalo thai shakato nathi,
jeni pase shaktini sathe
sahanashakti pan hoy !!
🌺💐🙏shubh savar🙏💐🌺
Good Morning Quotes Gujarati
4 years ago
લોકો તો આવતા જતા રહેશે,
લોકો તો
આવતા જતા રહેશે,
પણ એને જકડી રાખો
જેનું તમારા જીવનમાં
મહત્વ છે !!
loko to
avata jat raheshe,
pan ene jakadi rakho
jenu tamara jivanama
mahatv chhe !!
Life Quotes Gujarati
4 years ago
છોકરી તો HOT જ હોવી
છોકરી તો
HOT જ હોવી જોઈએ,
બાકી સાદી તો સોડા
પણ હોય છે !!
chhokari to
hot j hovi joie,
baki sadi to soda
pan hoy chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
એમ જ નથી લખાતા નામ
એમ જ નથી લખાતા
નામ ઇતિહાસમાં સાહેબ,
સારા કામ કરતા ક્યારેક
બદનામી મળે તો સ્વીકારી લેજો !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐
em j nathi lakhata
nam itihasama saheb,
sara kam karata kyarek
badanami male to svikari lejo !!
💐🌺🙏shubh savar🙏🌺💐
Good Morning Quotes Gujarati
4 years ago
એક વાત હંમેશા યાદ રાખજો,
એક વાત
હંમેશા યાદ રાખજો,
ગમે તેવા મોટા કામની
શરૂઆત એક નાના વિચારથી
જ થાય છે !!
ek vat
hammesha yad rakhajo,
game teva mota kamani
sharuat ek nana vicharathi
j thay chhe !!
Gujarati Suvichar
4 years ago
માણસ ઓળખતા શીખો, નહીંતર સારો
માણસ
ઓળખતા શીખો,
નહીંતર સારો માણસ પણ
ખરાબ બનીને તમારાથી
દુર થઇ જશે !!
🌺🌺🌺શુભ સવાર🌺🌺🌺
manas
olakhata shikho,
nahintar saro manas pan
kharab banine tamarathi
dur thai jashe !!
🌺🌺🌺shubh savar🌺🌺🌺
Good Morning Quotes Gujarati
4 years ago
ઘડીક શ્વાસ રોકીને જોજે, ના
ઘડીક
શ્વાસ રોકીને જોજે,
ના રહેવાય તો સમજી
જજે કે મને તારી એટલી
જ જરૂર છે !!
ghadik
shvas rokine joje,
na rahevay to samaji
jaje ke mane tari etali
j jarur chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
