હે ભગવાન બધે ઈજ્જત છે,
હે ભગવાન
બધે ઈજ્જત છે,
એક મારા ઘર સિવાય !!
😂😂😂😂😂
he bhagavan
badhe ijjat chhe,
ek mara ghar sivay !!
😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
ખબર નહીં એ સવાર ક્યારે
ખબર નહીં
એ સવાર ક્યારે આવશે,
જયારે ઉઠાડવા એ ઢીંગલીના
ભીના વાળ આવશે !!
khabar nahi
e savar kyare avashe,
jayare uthadava e dhingalina
bhina val avashe !!
Romantic Shayari Gujarati
4 years ago
હું ભૂલી ગયો બધી જ
હું ભૂલી
ગયો બધી જ વાતો ને,
પણ તારા પ્રેમને ના
ભૂલી શક્યો !!
hu bhuli
gayo badhi j vato ne,
pan tara premane na
bhuli shakyo !!
Broken Heart Shayari Gujarati
4 years ago
થોડી ધીરજ રાખો, જીતી જશો
થોડી ધીરજ રાખો,
જીતી જશો કાં તો પછી
કંઇક શીખી જશો !!
thodi dhiraj rakho,
jiti jasho ka to pachi
kaik shikhi jasho !!
Life Quotes Gujarati
4 years ago
મળવું હોય તો ગમે ત્યારે
મળવું હોય
તો ગમે ત્યારે મળી જઈશું,
પણ મજા તો ત્યારે આવે કે
જ્યારે તમને પણ મારો
ઇંતજાર હોય !!
malavu hoy
to game tyare mali jaishun,
pan maja to tyare ave ke
jyare tamane pan maro
intajar hoy !!
Romantic Shayari Gujarati
4 years ago
બીજા બહાના ના શોધ જીવવા
બીજા બહાના ના
શોધ જીવવા માટે દિકું,
જિંદગી છું હું તારી જિંદગીની
જેમ જીવ મને !!
bija bahana na
shodh jivava mate diku,
jindagi chhu hu tari jindagini
jem jiv mane !!
Romantic Shayari Gujarati
4 years ago
તારી મોહબ્બત પણ ભાડાના ઘર
તારી મોહબ્બત
પણ ભાડાના ઘર જેવી છે,
ગમે તેટલી સજાવું પણ
મારી નથી થવાની !!
tari mohabbat
pan bhadana ghar jevi chhe,
game tetali sajavu pan
mari nathi thavani !!
Broken Heart Shayari Gujarati
4 years ago
છેલ્લા શ્વાસ સુધી હું તમારો
છેલ્લા શ્વાસ સુધી
હું તમારો સાથ આપીશ,
પણ એના બદલામાં તમારો
પ્રેમ જોઇશે મને !!
chella shvas sudhi
hu tamaro sath apish,
pan ena badalama tamaro
prem joishe mane !!
Romantic Shayari Gujarati
4 years ago
હવે મળવું જ નથી તને,
હવે
મળવું જ નથી તને,
પછી ઘણી વાર લાગે છે
તને ભૂલતા !!
have
malavu j nathi tane,
pachi ghani var lage chhe
tane bhulata !!
Broken Heart Shayari Gujarati
4 years ago
બસ મારા હસવાનું કારણ બનીને
બસ મારા
હસવાનું કારણ બનીને રહેજો,
જિંદગીમાં નહીં પણ જિંદગી
બનીને રહેજો !!
bas mara
hasavanu karan banine rahejo,
jindagima nahi pan jindagi
banine rahejo !!
Romantic Shayari Gujarati
4 years ago
