કોણે દરિયામાં આટલું મીઠું નાખ્યું
કોણે દરિયામાં
આટલું મીઠું નાખ્યું હશે,
વર્ષો સુધી કિનારા પર બેસીને
કોઈ તો રોયું હશે !!
kone dariyama
atalu mithu nakhyu hashe,
varsho sudhi kinara par besine
koi to royu hashe !!
Breakup Shayari Gujarati
4 years ago
તારા નખરાઓના નશાની, આદત થઇ
તારા
નખરાઓના નશાની,
આદત થઇ ગઈ છે
મારી આંખોને !!
tara
nakharaona nashani,
adat thai gai chhe
mari ankhone !!
Romantic Shayari Gujarati
4 years ago
તું પણ અમાસનો ચાંદ નીકળી,
તું પણ
અમાસનો ચાંદ નીકળી,
તને જોવાની કોશિશ તો
બહુ કરી પણ તું છે કે
આવી જ નહીં !!
tu pan
amasano chand nikali,
tane jovani koshish to
bahu kari pan tu chhe ke
aavi j nahi !!
Breakup Shayari Gujarati
4 years ago
હું એમને ભૂલી જાઉં ! કેવી
હું એમને ભૂલી
જાઉં ! કેવી વાત કરો છો,
ચેહરો તો ચેહરો મને તો નામ
પણ હજુ એ જ ગમે છે !!
hu emane bhuli
jau! kevi vat karo chho,
cheharo to cheharo mane to nam
pan haju e j game chhe !!
Breakup Shayari Gujarati
4 years ago
છોકરીઓની તો હું લાઈન લગાડી
છોકરીઓની
તો હું લાઈન લગાડી દઉં,
પણ મમ્મી બ્યુટીપાર્લર
ખોલવાની ના પાડે છે !!
😂😂😂😂😂😂
chhokarioni
to hu lain lagadi dau,
pan mammi byutiparlar
kholavani na pade chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
આમ તો આખી દુનિયા છોડી
આમ તો આખી દુનિયા
છોડી દેવાનું જીગર રાખું છું,
પણ તારાથી દુર જવાની વાત મને
કમજોર બનાવી દે છે !!
am to aakhi duniya
chhodi devanu jigar rakhu chhu,
pan tarathi dur javani vat mane
kamajor banavi de chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
બધાને ઘોંઘાટમાં ઊંઘ નથી આવતી,
બધાને ઘોંઘાટમાં
ઊંઘ નથી આવતી,
અને મને એમનું મૌન
સુવા નથી દેતું !!
badhane ghonghatama
ungh nathi avati,
ane mane emanu maun
suva nathi detu !!
Broken Heart Shayari Gujarati
4 years ago
હું તો બસ તારી સાથે
હું તો બસ
તારી સાથે લગ્ન કરીશ,
અથવા આખી જિંદગી
એકલો રહીશ !!
hu to bas
tari sathe lagn karish,
athava akhi jindagi
ekalo rahish !!
Romantic Shayari Gujarati
4 years ago
જે ભૂલમાંથી આપણે કંઈ શીખતા
જે ભૂલમાંથી
આપણે કંઈ શીખતા નથી,
એજ આપણા જીવનની સૌથી
મોટી ભૂલ હોય છે !!
je bhulamanthi
apane kai shikhata nathi,
ej apana jivanani sauthi
moti bhul hoy chhe !!
Gujarati Suvichar
4 years ago
કહી તો દઉં એની બેવફાઈની
કહી તો દઉં એની
બેવફાઈની વાતો બધાને,
પણ કોઈ એને ખરાબ કહે
એ મને પસંદ નથી !!
kahi to dau eni
bevafaini vato badhane,
pan koi ene kharab kahe
e mane pasand nathi !!
Bewafa Shayari Gujarati
4 years ago
