જયારે કોઈ વ્યક્તિ તમને દિલથી
જયારે કોઈ વ્યક્તિ
તમને દિલથી સાચવેને,
ત્યારે તેની સાથે રહેવાની
મજા જ અલગ હોય છે !!
🌻💐🌹શુભ રાત્રી🌹💐🌻
jayare koi vyakti
tamane dilathi sachavene,
tyare teni sathe rahevani
maja j alag hoy chhe !!
🌻💐🌹shubh ratri🌹💐🌻
Good Night Shayari Gujarati
4 years ago
લાલચ અને ડર, કોઈને પણ
લાલચ અને ડર,
કોઈને પણ ગદ્દાર
બનાવી શકે છે !!
lalach ane dar,
koine pan gaddar
banavi shake chhe !!
Life Quotes Gujarati
4 years ago
મુશ્કેલીનો સમય હતો સાહેબ, ના
મુશ્કેલીનો
સમય હતો સાહેબ,
ના પારકા કામ આવ્યા
કે ના પોતાનાઓનું
ધ્યાન ગયું !!
muskelino
samay hato saheb,
na paraka kam avya
ke na potanaonu
dhyan gayu !!
Sad Shayari Gujarati
4 years ago
આજે કબાટ માંથી પચ્ચીસ પૈસાનો
આજે કબાટ માંથી પચ્ચીસ
પૈસાનો જુનો એક સિક્કો નીકળ્યો,
જાણે ખોવાઈ ગયેલા બાળપણનો
એક હિસ્સો મળ્યો !!
aje kabata manthi pacchis
paisano juno ek sikko nikalyo,
jane khovai gayela balapanano
ek hisso malyo !!
Life Quotes Gujarati
4 years ago
ટાઈમપાસ હોત તો ક્યારના ભુલાઈ
ટાઈમપાસ હોત
તો ક્યારના ભુલાઈ ગયા હોત,
પણ આ તો સાચો પ્રેમ છે
એટલે યાદ આવો છો !!
taimapas hot
to kyarna bhulai gaya hot,
pan aa to sacho prem chhe
etale yad avo chho !!
Miss You Shayari Gujarati
4 years ago
દુનિયા સાથે પણ લડી લેત,
દુનિયા
સાથે પણ લડી લેત,
જો તે સાથ ના છોડ્યો
હોત મારો !!
duniya
sathe pan ladi let,
jo te sath na chhodyo
hot maro !!
Broken Heart Shayari Gujarati
4 years ago
જયારે લોકોને તમારી વાત લપ
જયારે લોકોને
તમારી વાત લપ લાગે,
ત્યારે વાતને અટકાવી
દેવી જ યોગ્ય છે !!
jayare lokone
tamari vat lap lage,
tyare vatane atakavi
devi j yogy chhe !!
Gujarati Suvichar
4 years ago
તકલીફ તો હંમેશા સાચા માણસોને
તકલીફ તો
હંમેશા સાચા માણસોને જ છે,
ખોટા માણસોનું તો કામ જ છે
તકલીફ આપવાનું !!
takalif to
hammesha sacha manasone j chhe,
khota manasonu to kam j chhe
takalif apavanu !!
Life Quotes Gujarati
4 years ago
એક જ વિષય પર પચ્ચીસ
એક જ વિષય પર
પચ્ચીસ વર્ષ સુધી ઝઘડી શકાય,
અને સુધર્યા વગર સાથે જીવી શકાય
એનું નામ સુખી લગ્નજીવન !!
😂😂😂😂😂😂
ek j vishay par
pacchis varsh sudhi zaghadi shakay,
ane sudharya vagar sathe jivi shakay
enu nam sukhi lagnajivan !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
અમુક સંબંધોને સાચવવા કરતા, પુરા
અમુક
સંબંધોને સાચવવા કરતા,
પુરા કરી દેવામાં જ સાચી
સમજદારી હોય છે !!
amuk
sambandhone sachavava karata,
pura kari devama j sachi
samajadari hoy chhe !!
Sambandh Status Gujarati
4 years ago
