મારી કુંડલી જ એવી છે,
મારી કુંડલી જ એવી છે,
કે કર્મ ગમે એવું કરું પણ
કાંડ જ થઇ જાય છે !!
😂😂😂😂😂
mari kundali j evi chhe,
ke karm game evu karu pan
kand j thai jay chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
તને કંઈ પડી જ નથી
તને કંઈ પડી જ નથી મારી,
તાવ આવે છે મને અને ડોકટરે
વિટામીન U ની કમી
બતાવી છે !!
tane kai padi j nathi mari,
tav ave chhe mane ane dokatare
vitamin u ni kami
batavi chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
આજકાલ એ લોકો પણ એટીટ્યુડ
આજકાલ એ લોકો
પણ એટીટ્યુડ બતાવી રહ્યા છે,
જે લોકો નાનપણમાં હેલિકોપ્ટર
જોઇને. પણ ટાટા કરતા હતા !!
😂😂😂😂😂😂
ajakal e loko
pan etityud batavi rahyachhe,
je loko nanapanama helikoptar
joine. pan tata karat hata !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
સાચા સંબંધને તોડવાની ભૂલ ક્યારેય
સાચા સંબંધને તોડવાની
ભૂલ ક્યારેય ના કરતા સાહેબ,
ઝાડ પરથી તૂટેલા પાંદડા
ફરીથી લીલા નહીં થાય !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
sacha sambandhane todavani
bhul kyarey na karata saheb,
zad parathi tutela pandada farithi
lila nahi thay !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
3 years ago
માત્ર ચાર દિવસના પ્રેમ માટે,
માત્ર ચાર
દિવસના પ્રેમ માટે,
જિંદગીભર સાથ દેવાવાળા
દોસ્તને ભૂલી ના જતા !!
matr char
divasana prem mate,
jindagibhar sath devavala
dostane bhuli na jata !!
Dosti Shayari Gujarati
3 years ago
ઓયે પાગલ તું મારી પ્રાઈવેટ
ઓયે પાગલ
તું મારી પ્રાઈવેટ પ્રોપર્ટી છે,
જેના પર મારા સિવાય બીજા
કોઈનો હક નથી !!
oye pagal
tu mari praivet proparti chhe,
jena par mara sivay bija
koino hak nathi !!
Romantic Shayari Gujarati
3 years ago
પરિશ્રમથી જ સફળતા મળે છે,
પરિશ્રમથી
જ સફળતા મળે છે,
માત્ર વિચારો કરવાથી
નહીં !!
parisramathi
j safalata male chhe,
matr vicharo karavathi
nahi !!
Gujarati Suvichar
3 years ago
તું જેવી રીતે મને ઈગ્નોર
તું જેવી રીતે
મને ઈગ્નોર કરે છે,
કાશ હું પણ તને એ રીતે
ઇગ્નોર કરી શકું !!
tu jevi rite
mane ignor kare chhe,
kash hu pan tane e rite
ignor kari shaku !!
Narajagi Shayari Gujarati
3 years ago
સાચવીને રાખ્યા છે આંસુઓ ખુશીની
સાચવીને રાખ્યા છે
આંસુઓ ખુશીની પળ માટે,
દુઃખના સમયમાં તો હવે
હું હસી લઉં છું !!
sachavine rakhy chhe
ansuo khushini pal mate,
dukhana samayama to have
hu hasi lau chhu !!
Sad Shayari Gujarati
3 years ago
તહેવારોની રાહ હું નથી જોતો,
તહેવારોની
રાહ હું નથી જોતો,
તું મળે એટલે તહેવાર
જ હોય !!
tahevaroni
rah hu nathi joto,
tu male etale tahevar
j hoy !!
Romantic Shayari Gujarati
3 years ago
