પોતાના આંસુ ખુદ લૂછતાં શીખો,
પોતાના આંસુ
ખુદ લૂછતાં શીખો,
ઉધારના રૂમાલમાં મતલબ
નામનો વાયરસ પણ હોઈ
શકે છે સાહેબ !!
potana aansu
khud luchata shikho,
udharana rumalama matalab
namano vayaras pan hoi
shake chhe saheb !!
Life Quotes Gujarati
4 years ago
અમુક સંબંધો એટલા માટે તુટતા
અમુક સંબંધો
એટલા માટે તુટતા હોય છે,
કે એક કહી ના શકે અને
એક સમજી ના શકે !!
amuk sambandho
etala mate tutata hoy chhe,
ke ek kahi na shake ane
ek samaji na shake !!
Sambandh Status Gujarati
4 years ago
વહેતા પાણીની જેમ વહેતા જાઓ,
વહેતા
પાણીની જેમ વહેતા જાઓ,
કચરો આપોઆપ કિનારે
નીકળી જશે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
vaheta
panini jem vaheta jao,
kacharo apoap kinare
nikali jashe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
4 years ago
જે માફી નથી આપી શકતા,
જે માફી
નથી આપી શકતા,
વિચારી લો એ સાથ આપી
શકશે ખરા ?
je maphi
nathi api shakata,
vichari lo e sath api
shakashe khara?
Narajagi Shayari Gujarati
4 years ago
કોઈ વાર એમની પણ કદર
કોઈ વાર
એમની પણ કદર કરો,
જે તમને કોઈ મતલબ
વગર પ્રેમ કરે છે !!
koi var
emani pan kadar karo,
je tamane koi matalab
vagar prem kare chhe !!
Love Shayari Gujarati
4 years ago
સવાર સવાર માં તારો એક
સવાર સવાર માં
તારો એક મેસેજ,
મારા આખા દિવસનું
ચાર્જિંગ છે !!
savar savar ma
taro ek mesej,
mara akha divasanu
charjing chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
21 દિવસમાં કોરોના કેટલો ખતમ
21 દિવસમાં
કોરોના કેટલો ખતમ થશે
એ તો ખબર નથી પણ પેટ
100% ડબલ થઇ જશે !!
😂😂😂😂😂😂
21 divasama
corona ketalo khatam thashe
e to khabar nathi pan pet
100% double thai jashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
વિદાઈ હંમેશા કષ્ટદાયક હોય છે,
વિદાઈ હંમેશા
કષ્ટદાયક હોય છે,
એ પછી ઘરના આંગણેથી
હોય કે પછી કોઈના હૃદયના
બારણેથી હોય !!
💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐
vidai hammesha
kashtadayak hoy chhe,
e pachi gharana anganethi
hoy ke pachi koin hr̥dayana
baranethi hoy !!
💐🌹🌻shubh ratri🌻🌹💐
Good Night Shayari Gujarati
4 years ago
જરૂરી નથી કે છોકરીઓને ખાલી
જરૂરી નથી કે છોકરીઓને
ખાલી છોકરાઓ જ લાઈન મારે,
અમુકવાર હરામી અંકલ પણ
લાઈન મારતા હોય છે !!
😂😂😂😂😂😂
jaruri nathi ke chhokarione
khali chhokarao j lain mare,
amukavar harami ankal pan
lain marata hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
ક્યારેક ક્યારેક કોઈની સામે જોઇને
ક્યારેક ક્યારેક
કોઈની સામે જોઇને થાય છે,
ભગવાન બસ આની સાથે
લગ્ન કરાવી દ્યો !!
kyarek kyarek
koini same joine thay chhe,
bhagavan bas ani sathe
lagn karavi dyo !!
Romantic Shayari Gujarati
4 years ago
