ખબર નહીં ભવિષ્યમાં સોશિયલ મીડિયામાં,
ખબર નહીં
ભવિષ્યમાં સોશિયલ મીડિયામાં,
આપણા છોકરાઓ આપણને બ્લોક
કરશે કે આપણે એને !!
😂😂😂😂😂😂😂
khabar nahi
bhavishyama soshiyal midiyama,
apana chhokarao apanane blok
karashe ke apane ene !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
ગેલેરીમાંથી સ્ક્રીનશોટ ડીલીટ કરવા બહુ
ગેલેરીમાંથી સ્ક્રીનશોટ
ડીલીટ કરવા બહુ અઘરા છે,
એમ થાય છે કે ડીલીટ કરી
દીધા પછી જરૂર પડશે તો ?
😂😂😂😂😂😂😂
gelerimanthi skrinashot
dilit karava bahu aghara chhe,
em thay chhe ke dilit kari
didha pachi jarur padashe to?
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
બે ભાઈબંધો જ સાચા કહેવાય,
બે ભાઈબંધો
જ સાચા કહેવાય,
ક્લાસવાળા અને
ગ્લાસવાળા !!
😂😂😂😂😂😂
be bhaibandho
j sacha kahevay,
klasavala ane
glasavala !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
દોસ્તીમાં કેટલા ખુશ હતા આપણે,
દોસ્તીમાં
કેટલા ખુશ હતા આપણે,
જો આ પ્રેમના ચક્કરમાં
બરબાદ થઇ ગયા !!
dostima
ketala khush hata apane,
jo premana chakkarama
barabad thai gaya!!
Broken Heart Shayari Gujarati
4 years ago
સારા માણસની કિંમત બે વખતે
સારા માણસની
કિંમત બે વખતે જ થાય,
એક ગરજ હોય ત્યારે ને બીજું
ગેરહાજર હોય ત્યારે !!
sara manasani
kimmat be vakhate j thay,
ek garaj hoy tyare ne biju
gerahajar hoy tyare !!
Life Quotes Gujarati
4 years ago
મારો પ્રેમ એટલો પણ સસ્તો
મારો પ્રેમ
એટલો પણ સસ્તો નથી,
કે બીજીવાર પણ તારી
સાથે જ થાય !!
maro prem
etalo pan sasto nathi,
ke bijivar pan tari
sathe j thay !!
Broken Heart Shayari Gujarati
4 years ago
મોટાભાગનો સાચો પ્રેમ, આંસુએ જઈને
મોટાભાગનો સાચો પ્રેમ,
આંસુએ જઈને પૂરો થાય છે !!
motabhagano sacho prem,
ansue jaine puro thay chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
મારા દિલની ચિંતા કરવાનું છોડી
મારા દિલની
ચિંતા કરવાનું છોડી દે,
એ તારું છે ને તારું હંમેશા
જ રહેશે !!
mara dilani
chinta karavanu chhodi de,
e taru chhe ne taru hammesha
j raheshe !!
Romantic Shayari Gujarati
4 years ago
ચિંતા કરવાનું છોડી દો સાહેબ,
ચિંતા
કરવાનું છોડી દો સાહેબ,
વીતી જાય છે એ દિવસો
પણ જે વિતાવવા મુશ્કેલ
હોય છે !!
chinta
karavanu chhodi do saheb,
viti jay chhe e divaso
pan je vitavava muskel
hoy chhe !!
Life Quotes Gujarati
4 years ago
તું બસ મારો ભરોસો ના
તું બસ
મારો ભરોસો ના તોડીશ,
બાકી બધું હું હસીને સહન
કરી લઈશ !!
tu bas
maro bharoso na todish,
baki badhu hu hasine sahan
kari laish !!
Romantic Shayari Gujarati
4 years ago
