Shala Rojmel
બદલાઈ જાય છે રસ્તાઓ એક

બદલાઈ જાય છે
રસ્તાઓ એક જ સફરના,
કેમ કે મજબૂરી અંતે તો લાગણીઓને
હરાવી જ જાય છે !!

badalai jay chhe
rastao ek j safarana,
kem ke majaburi ante to laganione
haravi j jay chhe !!

Sad Shayari Gujarati

4 years ago

શબ્દો હંમેશા વિચારીને જ વાપરવા

શબ્દો હંમેશા
વિચારીને જ વાપરવા સાહેબ,
લોકો તમારો સ્વભાવ તમારા
શબ્દોથી જ નક્કી કરે છે !!

sabdo hammesha
vicharine j vaparava saheb,
loko tamaro svabhav tamara
shabdothi j nakki kare chhe !!

Gujarati Suvichar

4 years ago

જે રીતે તારી આંખો ઝુકી

જે રીતે તારી
આંખો ઝુકી ગઈ,
બસ ત્યારથી જ તું
મને ગમી ગઈ !!
😘😘😘😘😘

je rite tari
ankho jhuki gai,
bas tyarathi j tu
mane gami gai !!
😘😘😘😘😘

રોજ સળગ્યા તો પણ ખાખ

રોજ સળગ્યા
તો પણ ખાખ ના થયા,
અજીબ હતા અમુક સપના જે
બુઝાઈને પણ રાખ ના થયા !!

roj salagya
to pan khakh na thaya,
ajib hata amuk sapana je
buzaine pan rakh na thaya !!

Sad Shayari Gujarati

4 years ago

આજે બસ એક જ વાત

આજે બસ એક જ
વાત કહેવા માંગુ છું,
તારા હૈયામાં હંમેશા
રહેવા માંગુ છું !!

aje bas ek j
vat kaheva mangu chhu,
tara haiyama hammesha
raheva mangu chhu !!

સુંદર છોકરીઓ ક્યારેય ઘમંડ નથી

સુંદર છોકરીઓ
ક્યારેય ઘમંડ નથી કરતી,
અને અમુક ચુડેલો ઘમંડ
કરતા થાકતી જ નથી !!

sundar chhokario
kyarey ghamand nathi karati,
ane amuk chhudelo ghamand
karata thakati j nathi !!

Gujarati Jokes

4 years ago

સામે મળો છો તો કેવું

સામે મળો છો
તો કેવું સારું બોલો છો,
તો પછી પાછળથી શા માટે
નિંદા કરવાની !!

same malo chho
to kevu saru bolo chho,
to pachi pachalathi sha mate
ninda karavani !!

Sad Shayari Gujarati

4 years ago

વ્યસ્ત વ્યક્તિત્વ તો ઘણા છે

વ્યસ્ત વ્યક્તિત્વ
તો ઘણા છે જગતમાં,
બસ મસ્ત વ્યક્તિત્વ
મળવા મુશ્કેલ છે !!

vyast vyaktitv
to ghana chhe jagatama,
bas mast vyaktitv
malava muskel chhe !!

Life Quotes Gujarati

4 years ago

કેટલો સંસ્કારીક કળિયુગ આવી ગયો

કેટલો સંસ્કારીક
કળિયુગ આવી ગયો છે,
યુવતીની વિદાઈ વખતે માતા-પિતા
કરતા શેરીના છોકરા વધુ રડે છે.

ketalo sanskarik
kaliyug avi gayo chhe,
yuvatini vidai vakhate mata-pita
karata sherin chhokaar vadhu rade chhe.

Gujarati Jokes

4 years ago

મને મળી જશે તારાથી બહેતર

મને મળી જશે તારાથી બહેતર
અને તને મળી જશે મારાથી બહેતર,
તેમ છતાં દિલમાં વારંવાર ખયાલ આવે છે
કે જો તું મળી જાય તો સૌથી બહેતર.

mane mali jashe tarathi bahetar
ane tane mali jashe marathi bahetar,
tem chata dilama varanvar khayal ave chhe
ke jo tu mali jay to sauthi bahetar.

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.