ચાલવાથી શરીર સુધરે અને ચલાવી
ચાલવાથી
શરીર સુધરે અને
ચલાવી લેવાથી સંબંધ !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
chalavathi
sharir sudhare ane
chalavi levathi sambandh !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
4 years ago
તમારી સૌથી મોટી મજબુરીને જ,
તમારી સૌથી
મોટી મજબુરીને જ,
તમારી સૌથી મોટી તાકાત
બનાવી લો !!
tamari sauthi
moti majaburine j,
tamari sauthi moti takat
banavi lo !!
Gujarati Suvichar
4 years ago
કેટલી સુંદર એ ક્ષણ હશે,
કેટલી સુંદર
એ ક્ષણ હશે,
જ્યાં ફક્ત મારી જ
રાહ જોવાતી હશે !!
ketali sundar
e kshan hashe,
jya fakt mari j
rah jovati hashe !!
Romantic Shayari Gujarati
4 years ago
મિત્ર એટલે એક એવી વ્યક્તિ,
મિત્ર એટલે
એક એવી વ્યક્તિ,
જે કોઈ જ કારણ વગર
આપણને ગમતી રહે !!
mitr etale
ek evi vyakti,
je koi j karan vagar
apanane gamati rahe !!
Dosti Shayari Gujarati
4 years ago
જયારે નાના હતા ત્યારે મોટી
જયારે નાના હતા ત્યારે
મોટી મોટી વાતોમાં તણાઈ ગયા,
જયારે મોટા થયા ત્યાં તો નાની નાની
વાતોમાં વિખેરાઈ ગયા !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
jayare nana hata tyare
moti moti vatoma tanai gaya,
jayare mota thaya tya to nani nani
vatoma vikherai gaya !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
4 years ago
દરેક પળમાં પ્રેમ છે ને
દરેક પળમાં પ્રેમ છે
ને દરેક ક્ષણમાં ખુશી છે,
ખોઈ બેસો તો યાદ ને જો જીવી
લો તો જિંદગી છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
darek palama prem chhe
ne darek kshanam khushi chhe,
khoi beso to yad ne jo jivi
lo to jindagi chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
4 years ago
કન્યાને સુકન્યા કહો તો મને
કન્યાને સુકન્યા
કહો તો મને કોઈ વાંધો નથી,
પણ ખબરદાર જો વરને
કોઈએ સુવર કીધું તો !!
😂😂😂😂😂😂
kanyane sukanya
kaho to mane koi vandho nathi,
pan khabaradar jo varane
koie suvar kidhu to !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
ચુપકીદીથી ક્યારેક આવી તું મારી
ચુપકીદીથી ક્યારેક
આવી તું મારી પાંપણને પંપાળજે,
પછી સ્વપ્ન પણ કેટલા ડંખ
આપે છે એ જાણજે !!
cupakidithi kyarek
avi tu mari pampanane pampalaje,
pachi svapn pan ketala dankh
ape chhe e janaje !!
Broken Heart Shayari Gujarati
4 years ago
માણસ પણ વૃક્ષ જેવો છે
માણસ પણ
વૃક્ષ જેવો છે દોસ્ત,
જેમ જેમ નવા પાંદડા
આવતા જાય એમ જુના પાંદડાને
ખેરવી નાખે છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
manas pan
vr̥ksh jevo chhe dost,
jem jem nava pandada
avat jay em juna pandadane
kheravi nakhe chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
4 years ago
અમને અમારાએ દગો આપ્યો સાહેબ,
અમને અમારાએ
દગો આપ્યો સાહેબ,
તો પછી તમને તમારા શું
ઘંટો સાથ આપવાના !!
amane amara e
dago apyo saheb,
to pachi tame tamara shun
ghanto sath apavana !!
Sad Shayari Gujarati
4 years ago
