કેટલો મસ્ત એ દિવસ હશે,
કેટલો
મસ્ત એ દિવસ હશે,
જયારે મારા શર્ટને તું
બટન ટાંકતી હશે !!
ketalo
mast e divas hashe,
jayare mara shartane tu
batan tankati hashe !!
Romantic Shayari Gujarati
3 years ago
આંખોને કહો છલકે નહીં સાહેબ,
આંખોને
કહો છલકે નહીં સાહેબ,
મહેફિલમાં સવાલ
આબરૂનો છે !!
ankhone
kaho chalake nahi saheb,
mahefilam saval
abaruno chhe !!
Sad Shayari Gujarati
3 years ago
એવા લોકો ક્યારેય એકલા નથી
એવા લોકો
ક્યારેય એકલા નથી હોતા,
જે પોતાનો Mood પોતાની
રીતે ઠીક કરી લેતા હોય !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
eva loko
kyarey ekala nathi hota,
je potano mood potani
rite thik kari leta hoy !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
3 years ago
I Love You કરતા અસરકારક
I Love You
કરતા અસરકારક વાક્ય
ચા બની ગઈ છે !!
😂😂😂😂😂😂
i love you
karata asarakarak vaky
cha bani gai chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
છોકરાઓ એમના ફ્રેન્ડને કહે બાપ
છોકરાઓ
એમના ફ્રેન્ડને કહે બાપ છું હું તારો,
એમ છોકરી એની બહેનપણીઓને
શું કહેતી હશે !!
😂😂😂😂😂😂
chhokarao
emana phrendane kahe bap chhu hu taro,
em chhokari eni bahenapanione
shun kaheti hashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કાચ હતો ને તુટ્યો છું,
કાચ
હતો ને તુટ્યો છું,
પથ્થરથી મને કોઈ
ફરિયાદ નથી !!
kach
hato ne tutyo chhu,
paththarathi mane koi
fariyad nathi !!
Sad Shayari Gujarati
3 years ago
નાના બાળકોને પોગો અને મોટાને
નાના બાળકોને
પોગો અને મોટાને ઈગો,
જીવનમાં ક્યારેય આગળ
વધવા નથી દેતો !!
😂😂😂😂😂😂
nana balakone
pogo ane motane igo,
jivanama kyarey agal
vadhava nathi deto !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
લીંબુ પાણી ખાટૂં થાય તો
લીંબુ પાણી ખાટૂં
થાય તો સાકરથી મીઠું થાય,
પણ મન ખાટા થાય તો
ગમે તેટલી સાકર નાખો
મીઠા નહીં થાય !!
limbu pani khatu
thay to sakarathi mithu thay,
pan man khata thay to
game tetali sakar nakho
mitha nahi thay !!
Gujarati Suvichar
3 years ago
જેઓ એકવાર દિલથી નીકળી જાય
જેઓ એકવાર
દિલથી નીકળી જાય છે,
તેઓ દિલમાં ફરી જગ્યા
નથી બનાવી શકતા !!
jeo ekavar
dilathi nikali jay chhe,
teo dilama fari jagya
nathi banavi shakata !!
Life Quotes Gujarati
3 years ago
કેટલીક વાર એકલામાં રડી પણ
કેટલીક વાર
એકલામાં રડી પણ લેવું જોઈએ,
આંસુ પડવાથી દુનિયા વધારે
ચોખ્ખી દેખાય છે !!
🌹🌷🌹શુભ રાત્રી🌹🌷🌹
ketalik var
ekalama radi pan levu joie,
ansu padavathi duniya vadhare
chokhkhi dekhay chhe !!
🌹🌷🌹shubh ratri🌹🌷🌹
Good Night Shayari Gujarati
3 years ago
