Shala Rojmel
આ હોળી પણ માણસ સામે

આ હોળી પણ
માણસ સામે હારી ગઈ,
કેમ કે હોળી એક દિવસ રંગ
બદલે અને આ માણસ
બારેમાસ !!

a holi pan
manas same hari gai,
kem ke holi ek divas rang
badale ane aa manas
baremas !!

Sad Shayari Gujarati

4 years ago

વાત કરવા માટે તો ઘણા

વાત કરવા માટે
તો ઘણા લોકો છે મારી પાસે,
પણ હું ફક્ત તારા મેસેજની
જ રાહ જોવ છું !!

vat karava mate
to ghana loko chhe mari pase,
pan hu fakt tara mesejani
j rah jov chhu !!

બસ એટલું કહી દેજો, બીજાને

બસ એટલું કહી દેજો,
બીજાને પણ IGNORE કરો છો
કે પછી હું એક જ ખાસ છું
તમારા માટે !!

bas etalu kahi dejo,
bijane pan ignore karo chho
ke pachi hu ek j khas chhu
tamara mate !!

તારી પાસે Time નથી, ને

તારી
પાસે Time નથી,
ને તારા વગર હું Fine નથી !!

tari
pase time nathi,
ne tara vagar hu fine nathi !!

હું તો તારા પ્રેમનો દીવાનો

હું તો તારા
પ્રેમનો દીવાનો છું,
તારા ચહેરાથી મને કોઈ
લેવાદેવા નથી !!

hu to tara
premano divano chhu,
tara chaherathi mane koi
levadeva nathi !!

કુદરતે બધાને હીરા બનાવ્યા છે,

કુદરતે
બધાને હીરા બનાવ્યા છે,
બસ ચમકે એ છે
જે ઘસાય છે !!

kudarate
badhane hira banavya chhe,
bas chamake e chhe
je ghasay chhe !!

Gujarati Suvichar

4 years ago

ચાલુ પંખાની નીચે બેસીને મમરા

ચાલુ પંખાની
નીચે બેસીને મમરા ખાવા,
એ પણ એક કળા છે !!
😂😂😂😂😂😂

chalu pankhani
niche besine mamara khava,
e pan ek kala chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

સાંભળ તું છે કોણ, મારી

સાંભળ
તું છે કોણ,
મારી ના થવા
વાળી !!

sambhal
tu chhe kon,
mari na thava
vali !!

શરીરના ભૂખ્યા લોકોને, પ્રેમનું ભોજન

શરીરના
ભૂખ્યા લોકોને,
પ્રેમનું ભોજન ક્યારેય
ના પચે !!

sarirana
bhukhya lokone,
premanu bhojan kyarey
na pache !!

મહોરા બની જવાય છે ક્યારેક

મહોરા બની જવાય
છે ક્યારેક અજાણ્યા ખેલના,
ને ક્યારેક જાણીતા માણસો
જ ખેલ ખેલી જાય છે !!

mahor bani javay
chhe kyarek ajanya khelana,
ne kyarek janita manaso
j khel kheli jay chhe !!

Sad Shayari Gujarati

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.