જે વ્યક્તિ તમને તમારી ખામીઓ
જે વ્યક્તિ તમને
તમારી ખામીઓ સાથે અપનાવે,
એ જ તમારા જીવનમાં સાચા
પ્રેમની કમી પૂરી શકે !!
je vyakti tamane
tamari khamio sathe apanave,
e j tamara jivanama sacha
premani kami puri shake !!
Love Shayari Gujarati
4 years ago
પ્રેમમાં બસ એક જ ડર
પ્રેમમાં બસ
એક જ ડર છે મને,
ક્યાંક હું તને ખુશ નહીં
રાખી શકું તો !!
premama bas
ek j dar chhe mane,
kyank hu tane khush nahi
rakhi shaku to !!
Romantic Shayari Gujarati
4 years ago
વાંચવા લખવાનું છોડી દે ને
વાંચવા લખવાનું
છોડી દે ને ચોરી પર રાખ આશ,
સુઈ જા ઓઢીને રજાઈ ભગવાન
આપશે તારો સાથ !!
😂😂😂😂😂😂
vanchava lakhavanu
chhodi de ne chori par rakh ash,
sui ja odhine rajai bhagavan
apashe taro sath !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
લગાવ પણ હોવો જોઈએ સાહેબ,
લગાવ પણ
હોવો જોઈએ સાહેબ,
ફક્ત હોય નામના એને
સંબંધ ના કહેવાય !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
lagav pan
hovo joie saheb,
fakt hoy namana ene
sambandh na kahevay !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
4 years ago
ના નિહાળ આ નજરે કે
ના નિહાળ આ નજરે
કે હું મદહોશ થઇ જાઉં છું,
નીકળું છું શોધવા તને ને હું
પોતે જ ખોવાઈ જાઉં છું !!
na nihal aa najare
ke hu madahosh thai jau chhu,
nikalu chhu shodhava tane ne hu
pote j khovai jau chhu !!
Romantic Shayari Gujarati
4 years ago
કોઈના વખાણ કરી ના શકતા
કોઈના વખાણ કરી ના
શકતા હો તો કશો વાંધો નહીં,
બીજાના વખાણ સાંભળી શકો
તો એ પણ ઘણું છે !!
koina vakhan kari na
shakata ho to kasho vandho nahi,
bijana vakhan sambhali shako
to e pan ghanu chhe !!
Life Quotes Gujarati
4 years ago
ઓછા પગારમાં પણ તેનું ઘર
ઓછા પગારમાં પણ
તેનું ઘર આરામથી ચાલે છે,
કારણ કે તેને અમુક વસ્તુઓ
વગર પણ ચાલે છે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
ochha pagarama pan
tenu ghar aramathi chale chhe,
karan ke tene amuk vastuo
vagar pan chale chhe !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
4 years ago
ખરાબ સમય ચાલે છે દોસ્ત,
ખરાબ
સમય ચાલે છે દોસ્ત,
એટલે બુરાઈ તો થશે
જ મારા નામની !!
kharab
samay chale chhe dost,
etale burai to thashe
j mar namani !!
Sad Shayari Gujarati
4 years ago
ક્યારેય કંઈ મેળવવા ખોટી જીદ
ક્યારેય કંઈ
મેળવવા ખોટી જીદ ના કરવી,
શું ખબર નસીબમાં કંઇક વધુ
સારું લખ્યું હોય !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
kyarey kai
melavava khoti jid na karavi,
shun khabar nasibama kaik vadhu
saru lakhyu hoy !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
4 years ago
અફસોસ પણ કરીશ અને આંસુ
અફસોસ પણ કરીશ
અને આંસુ પણ સારીશ,
જેવું તે કર્યું એવું જયારે હું
તારી સાથે કરીશ !!
afasos pan karish
ane ansu pan sarish,
jevu te karyu evu jayare hu
tari sathe karish !!
Narajagi Shayari Gujarati
4 years ago
