Shala Rojmel
ધડકતા હૈયા માટે ધડકન શોધવી

ધડકતા હૈયા
માટે ધડકન શોધવી છે,
તું મળે તો ઠીક બાકી
આ નવરાત્રીમાં બીજી કોઈ
ગોતવી છે !!
😂😂😂😂😂😂

dhadakata haiya
mate dhadakan shodhavi chhe,
tu male to thik baki
navaratrima biji koi
gotavi chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

વીતી જશે આ સમય પણ

વીતી જશે આ
સમય પણ બસ ધીરજ રાખો,
સુખ ના ટકી શક્યું તો દુઃખની
શું ઔકાત છે !!
🌹🌻🌹શુભ રાત્રી🌹🌻🌹

viti jashe
samay pan bas dhiraj rakho,
sukh na taki shakyu to dukhani
shun aukat chhe !!
🌹🌻🌹shubh ratri🌹🌻🌹

મારા જેટલો પ્રેમ તને કોઈ

મારા જેટલો પ્રેમ તને કોઈ
નહીં કરી શકે લગાવ શરત પગલી,
જો તું જીતે તો હું તારો અને
જો હું જીતું તો તું મારી !!

mara jetalo prem tane koi
nahi kari shake lagav sharat pagali,
jo tu jite to hu taro ane
jo hu jitu to tu mari !!

BF તો એવો હોવો જોઈએ

BF તો એવો
હોવો જોઈએ જે વટથી કહે,
કે હા આ છોકરી તો
મારી જાન છે !!

bf to evo
hovo joie je vatathi kahe,
ke ha chhokari to
mari jan chhe !!

ના સમયની ગણતરી કે ના

ના સમયની
ગણતરી કે ના પળોનો હિસાબ,
લાગણી આજે પણ તારાથી એટલી
જ છે અનહદ બેહિસાબ !!

na samayani
ganatari ke na palono hisab,
lagani aje pan tarathi etali
j chhe anahad behisab !!

રોજ સાંજ પડે ને તને

રોજ સાંજ પડે ને
તને મળવાનું મન થાય,
તું બહુ દુર છે મારાથી એ જાણીને
રડવાનું મન થાય !!

roj sanj pade ne
tane malavanu man thay,
tu bahu dur chhe marathi e janine
radavanu man thay !!

CARE કરવાવાળાની જ જિંદગી ઝેર

CARE
કરવાવાળાની જ જિંદગી ઝેર છે,
બાકી IGNORE કરવાવાળાને
તો લીલાલેર છે !!

care
karavavalani j jindagi jher chhe,
baki ignore karavavalane
to lilaler chhe !!

Life Quotes Gujarati

4 years ago

જીત નક્કી હોય તો અર્જુન

જીત નક્કી હોય તો
અર્જુન કોઈ પણ બની શકે સાહેબ,
મૃત્યુ નક્કી હોય તો પણ અભિમન્યુ
બનવા સાહસ જોઈએ !!

jit nakki hoy to
arjun koi pan bani shake saheb,
mr̥tyu nakki hoy to pan abhimanyu
banava sahas joie !!

Life Quotes Gujarati

4 years ago

માણસને મળતી દરેક વસ્તુ કાંઈ

માણસને મળતી દરેક વસ્તુ
કાંઈ એની જ મહેનતથી નથી મળતી,
ક્યારેક કોઈના આપેલા આશીર્વાદ
પણ કમાલ કરી જાય છે !!

manasane malati darek vastu
kai eni j mahenatathi nathi malati,
kyarek koina apel ashirvad
pan kamal kari jay chhe !!

Life Quotes Gujarati

4 years ago

રડાવી જાય છે મને બીજાના

રડાવી જાય છે
મને બીજાના દર્દો,
બાકી મારા દુઃખોતો હું હસીને
જ પી ગયો હતો !!

radavi jay chhe
mane bijana dardo,
baki mara dukhoto hu hasine
j pi gayo hato !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.