Shala Rojmel
અનુક્રમણિકા જોઇને અંદાજો ના લગાવતા

અનુક્રમણિકા જોઇને
અંદાજો ના લગાવતા સાહેબ,
કેમ કે રહસ્ય તો હંમેશા છેલ્લા
પાને જ હોય છે !!

anukramanika joine
andajo na lagavat saheb,
kem ke rahasy to hammesha chhella
pane j hoy chhe !!

Gujarati Suvichar

4 years ago

જે વ્યક્તિ તમારી જિંદગીમાં નથી

જે વ્યક્તિ
તમારી જિંદગીમાં નથી
એની પાછળ સમય બગાડવા
કરતા જે તમારી જિંદગીમાં છે
એની કદર કરતા શીખો !!

je vyakti
tamari jindagima nathi
eni pachal samay bagadava
karata je tamari jindagima chhe
eni kadar karata shikho !!

Life Quotes Gujarati

4 years ago

વારસદાર માત્ર મિલકતના હોય છે,

વારસદાર
માત્ર મિલકતના હોય છે,
કરેલા કર્મોના કરજદાર
તમે પોતે જ છો !!

varasadar
matr milakatana hoy chhe,
karela karmona karajadar
tame pote j chho !!

Gujarati Suvichar

4 years ago

આપણા બધાનો એક મિત્રો તો

આપણા બધાનો
એક મિત્રો તો એવો હોય જ,
જે ગર્લફ્રેન્ડના બધા
કામ કરતો હોય !!
😂😂😂😂😂😂

apana badhano
ek mitro to evo hoy j,
je garlaphrendana badha
kam karato hoy !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

લ્યો સપનું આવ્યું ને સવારમાં

લ્યો સપનું આવ્યું ને
સવારમાં તૂટી પણ ગયું,
હજુ હતી શરૂઆત ને
કોઈ લુટી પણ ગયું !!

lyo sapanu avyu ne
savarama tuti pan gayu,
haju hati sharuat ne
koi luti pan gayu !!

Sad Shayari Gujarati

4 years ago

એટલી ભૂખ લાગી હતી લાગણીની,

એટલી ભૂખ
લાગી હતી લાગણીની,
કે મેં દગો પણ
ખાઈ લીધો !!

etali bhukh
lagi hati laganini,
ke me dago pan
khai lidho !!

ધ્યાન રાખજો સાહેબ, દોસ્તના મરણ

ધ્યાન રાખજો સાહેબ,
દોસ્તના મરણ કરતા પણ દોસ્તીનું
મરણ વધુ દુઃખદાયક હોય છે !!

dhyan rakhajo saheb,
dostana maran karata pan dostinu
maran vadhu dukhadayak hoy chhe !!

થોડાક રોમેન્ટિક સ્ટેટસ મૂકી દઈએ

થોડાક રોમેન્ટિક
સ્ટેટસ મૂકી દઈએ એટલે,
લોકોને એમજ લાગે કે આનું
ક્યાંક ગોઠવાઈ ગયું છે !!
😂😂😂😂😂😂

thodak romentik
stetas muki daie etale,
lokone emaj lage ke anu
kyank gothavai gayu chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

ક્યારેય એટલું બધું ના હસવું

ક્યારેય એટલું બધું
ના હસવું કે જમાનાની
નજર લાગી જાય,
કેમ કે બધી આંખો પ્રેમથી
નથી જોતી !!
🌻🌹🌻શુભ સવાર🌻🌹🌻

kyarey etalu badhu
n hasavu ke jamanani
najar lagi jay,
kem ke badhi ankho premathi
nathi joti !!
🌻🌹🌻shubh savar🌻🌹🌻

દુનિયાની બધી ખુશી એક તરફ,

દુનિયાની
બધી ખુશી એક તરફ,
અને દિવાળીની સાફ સફાઈ માં
જૂની કોઈ વસ્તુ મળવાની
ખુશી એક તરફ !!
😂😂😂😂😂😂

duniyani
badhi khushi ek taraf,
ane divalini saf safai ma
juni koi vastu malavani
khushi ek taraf !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.