અમુક લોકો સાથે વાત કરવા
અમુક લોકો સાથે વાત
કરવા આંખો તરસતી હોય છે,
પણ એ આપણા માટે ઓનલાઈન
આવતા જ નથી હોતા !!
amuk loko sathe vat
karav ankho tarasati hoy chhe,
pan e apana mate onalain
avata j nathi hota !!
Broken Heart Shayari Gujarati
4 years ago
સારા શબ્દ બોલતા ન આવડે
સારા શબ્દ બોલતા
ન આવડે તો કંઈ નહીં,
સારા શબ્દ ઝીલતા આવડે
તો જીવન ધન્ય થઇ જશે !!
sara shabd bolata
n avade to kai nahi,
sara shabd jhilata avade
to jivan dhany thai jashe !!
Gujarati Suvichar
4 years ago
આદત નથી મને તારા વગર
આદત નથી
મને તારા વગર રહેવાની,
પણ શું કરું હિંમત નથી તારી
સાથે વાત કરવાની !!
adat nathi
mane tara vagar rahevani,
pan shun karu himmat nathi tari
sathe vat karavani !!
Breakup Shayari Gujarati
4 years ago
બધા જ લોકોને મારો પ્રેમ
બધા જ લોકોને
મારો પ્રેમ સમજ આવ્યો,
બસ જેને કર્યો એ જ ક્યારેય
સમજી ના શકી !!
badha j lokone
maro prem samaj avyo,
bas jene karyo e j kyarey
samaji na shaki !!
Broken Heart Shayari Gujarati
4 years ago
જે લોકો રોંગ સાઈડમાં વાહન
જે લોકો રોંગ
સાઈડમાં વાહન ચલાવે છે,
તે ખુબ જ વ્હાલા લાગે છે
ભગવાનને !!
😂😂😂😂😂😂
je loko rong
saidama vahan chalave chhe,
te khub j vhala lage chhe
bhagavanane !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
જેને આપણા અંતરમાં સ્થાન આપ્યું
જેને આપણા
અંતરમાં સ્થાન આપ્યું હોય,
એનાથી ક્યારેય કોઈ અંતર
ના રાખવું સાહેબ !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
jene apana
antarama sthan apyu hoy,
enathi kyarey koi antar
na rakhavu saheb !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
4 years ago
આમ તો મને હજારો લોકો
આમ તો
મને હજારો લોકો મળ્યા છે,
પણ તારા જેવું કાર્ટુન આજ
સુધી નથી જોયું !!
😂😂😂😂😂😂
am to
mane hajaro loko malya chhe,
pan tara jevu kartun aj
sudhi nathi joyu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
ત્યારે હું ખુબ નસીબદાર હોઈશ,
ત્યારે હું ખુબ
નસીબદાર હોઈશ,
જયારે મારા નસીબમાં
તું હોઈશ !!
tyare hu khub
nasibadar hoish,
jayare mara nasibama
tu hoish !!
Romantic Shayari Gujarati
4 years ago
ગમતા સંબંધોને સાચવી રાખજો સાહેબ,
ગમતા સંબંધોને
સાચવી રાખજો સાહેબ,
જો ખોવાશે તો ગુગલ મેપ
પણ શોધી નહીં શકે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
gamata sambandhone
sachavi rakhajo saheb,
jo khovashe to gugal mep
pan shodhi nahi shake !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
4 years ago
બાહોમાં લઈને પૂછ્યું હતું એણે
બાહોમાં લઈને
પૂછ્યું હતું એણે કે કયો
રંગ લગાવું તને ?
મેં પણ કહી દીધું કે મને
તો તારા હોઠનો રંગ
જ પસંદ છે !!
bahoma laine
puchyu hatu ene ke kayo
rang lagavu tane?
me pan kahi didhu ke mane
to tara hothano rang
j pasand chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
