મિત્ર પૈસાથી ગરીબ હશે તો
મિત્ર પૈસાથી
ગરીબ હશે તો ચાલશે,
પણ દિલનો તો અમીર
જ હોવો જોઈએ !!
mitr paisathi
garib hashe to chalashe,
pan dilano to amir
j hovo joie !!
Dosti Shayari Gujarati
4 years ago
તમે ભાગ્યશાળી છો સાહેબ, જો
તમે
ભાગ્યશાળી છો સાહેબ,
જો તમારા બેડ પાસે
ચાર્જિંગ પોઈન્ટ છે !!
😂😂😂😂😂😂
tame
bhagyashali chho saheb,
jo tamara bed pase
charjing point chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
થોડી મસ્તીખોર અને થોડી નાદાન
થોડી મસ્તીખોર
અને થોડી નાદાન છે તું,
જેવી પણ છે મારા માટે
મારી જાન છે તું !!
thodi mastikhor
ane thodi nadan chhe tu,
jevi pan chhe mara mate
mari jan chhe tu !!
Romantic Shayari Gujarati
4 years ago
સાંભળ્યું છે કે માં-બાપના કર્મોના
સાંભળ્યું છે કે માં-બાપના
કર્મોના ફળ છોકરાઓને ભોગવવા પડે છે,
પણ ક્યારેક બિચારા જમાઈને
પણ ભોગવવા પડે છે !!
😂😂😂😂😂
sambhalyu chhe ke ma-bapana
karmona fal chhokaraone bhogavava pade chhe,
pan kyarek bichar jamaine
pan bhogavava pade chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
તું પ્રેમ કરે છે તો
તું પ્રેમ કરે છે
તો જરા જતાવ તો ખરી,
ક્યારેક નિરાતે દિલની
વાત બતાવ તો ખરી !!
tu prem kare chhe
to jara jatav to khari,
kyarek nirate dilani
vat batav to khari !!
Love Shayari Gujarati
4 years ago
મારું મન કરે છે, બસ
મારું
મન કરે છે,
બસ તને જોયા
જ કરું !!
😘😘😘😘😘
maru
man kare chhe,
bas tane joya
j karu !!
😘😘😘😘😘
Romantic Shayari Gujarati
4 years ago
દુર જતો રહ્યો એનાથી તો
દુર જતો રહ્યો એનાથી
તો એ સમજે છે કે હું ખુશ છું,
પણ એને કોણ સમજાવે કે તું ખુશ
રહે એ માટે હું દુર છું !!
dur jato rahyo
enathi to e samaje chhe ke hu khush chhu,
pan ene kon samajave ke tu khush
rahe e mate hu dur chhu !!
Breakup Shayari Gujarati
4 years ago
ગમી તો ક્યારના ગયા હતા
ગમી તો
ક્યારના ગયા હતા તમે,
બસ ખોવાના ડરથી
કીધું નહીં !!
gami to
kyarana gaya hata tame,
bas khovana darathi
kidhu nahi !!
Romantic Shayari Gujarati
4 years ago
મન ભરાઈ જાય એટલે ના
મન ભરાઈ
જાય એટલે ના ગમવાના
બહાના મળી જતા હોય છે,
રમકડા હોય કે પ્રેમ !!
man bharai
jay etale na gamavana
bahana mali jat hoy chhe,
ramakada hoy ke prem !!
Broken Heart Shayari Gujarati
4 years ago
અમુક લોકોને મારી યાદ ત્યારે
અમુક લોકોને
મારી યાદ ત્યારે જ આવે છે,
જ્યારે કોઈ ચમત્કારી
મેસેજ દસ લોકોને
મોકલવા હોય !!
😜😜😜😜😜
amuk lokone
mari yad tyare j ave chhe,
jyare koi chamatkari
mesej das lokone
mokalava hoy !!
😜😜😜😜😜
Gujarati Jokes
4 years ago
