જે માત્ર એકલતામાં જ નહિ,
જે માત્ર
એકલતામાં જ નહિ,
ભીડમાં પણ યાદઆવે
એ પ્રેમ છે !!
je matr
ekalatama j nahi,
bhidama pan yadaave
e prem chhe !!
Miss You Shayari Gujarati
4 years ago
હસ્તમેળાપ તો માત્ર પાંચ મિનીટમાં
હસ્તમેળાપ તો માત્ર
પાંચ મિનીટમાં પતી જાય છે,
પણ મન મેળાપ થતા આખી
જિંદગી નીકળી જાય છે !!
hastamelap to
matr panch minitama pati jay chhe,
pan man melap thata akhi
jindagi nikali jay chhe !!
Life Quotes Gujarati
4 years ago
જીવનમાં તારું હોવું એ જરૂરત
જીવનમાં તારું
હોવું એ જરૂરત છે આદત નથી,
તું છે તો બધું છે તારા સિવાય
કોઈ ચાહત નથી.
jivanama taru
hovu e jarurat chhe adat nathi,
tu chhe to badhu chhe tara sivay
koi chahat nathi.
Romantic Shayari Gujarati
4 years ago
એ પુછે છે કે આટલું
એ પુછે છે કે
આટલું બધુ કેમ ચાહે છે મને,
મેં કહ્યું પ્રેમના સેતુમાં ક્યારેય
હેતુ નથી હોતા.
e puchhe chhe ke
atalu badhu kem chahe chhe mane,
me kahyu premana setuma kyarey
hetu nathi hota.
Love Shayari Gujarati
4 years ago
કેટલીકવાર શ્રેષ્ઠ પરિસ્થિતિમાં જવા માટે,
કેટલીકવાર શ્રેષ્ઠ
પરિસ્થિતિમાં જવા માટે,
સૌથી ખરાબ પરિસ્થિતિમાંથી
પસાર થવું પડે છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
ketalikavar
sreshth paristhitima java mate,
sauthi kharab paristhitimanthi
pasar thavu pade chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
4 years ago
મારો ઓક્સિજન છો તમે, તમારા
મારો
ઓક્સિજન છો તમે,
તમારા વગર જીવવું
શક્ય જ નથી !!
maro
oksijan chho tame,
tamara vagar jivavu
shaky j nathi !!
Romantic Shayari Gujarati
4 years ago
એવું તો કોણ આવી ગયું
એવું તો કોણ આવી
ગયું છે તારી લાઈફમાં,
કે તને મારી યાદ જ
નથી આવતી !!
evu to kon avi
gayu chhe tari laifama,
ke tane mari yad j
nathi avati !!
Miss You Shayari Gujarati
4 years ago
બધા સંબંધમાં એક ત્રીજી વ્યક્તિ
બધા સંબંધમાં
એક ત્રીજી વ્યક્તિ રાહ
જોઇને બેઠી હોય છે,
કે આમનો સંબંધ બગડે
તો મારો મેળ પડે !!
😂😂😂😂😂😂
badha sambandhama
ek triji vyakti rah
joine bethi hoy chhe,
ke amano sambandh bagade
to maro mel pade !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
અશક્ય છે પણ આશા છે,
અશક્ય છે
પણ આશા છે,
કે એક દિવસ તું મને
જરૂર મળીશ !!
ashaky chhe
pan asha chhe,
ke ek divas tu mane
jarur malish !!
Breakup Shayari Gujarati
4 years ago
વિજ્ઞાન કહે છે કે જો
વિજ્ઞાન કહે
છે કે જો એક સુંદર છોકરી
સવારે જોગિંગમાં નીકળે,
તો દસ છોકરાઓનું સ્વાસ્થ્ય
સુધારી શકે છે !!
😂😂😂😂😂😂
vignan kahe
chhe ke jo ek sundar chhokari
savare jogingama nikale,
to das chhokaraonu svasthy
sudhari shake chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
