રૂપ જોઇને લપસી ના જતા
રૂપ જોઇને
લપસી ના જતા સાહેબ,
પેકિંગ સારું હોય પણ અંદરથી
વસ્તુ ખરાબ પણ નીકળે !!
rup joine
lapasi na jata saheb,
peking saru hoy pan andarathi
vastu kharab pan nikale !!
Life Quotes Gujarati
4 years ago
પરીક્ષા વગર તો શાળા પણ
પરીક્ષા વગર તો શાળા
પણ આગળ જવા નથી દેતી,
તો આ જિંદગી કેમ
જવા દેશે સાહેબ !!
pariksha vagar to shala
pan agal java nathi deti,
to aa jindagi kem
java deshe saheb !!
Life Quotes Gujarati
4 years ago
બની શકે કે 10 માંથી
બની શકે કે 10 માંથી 9
વ્યક્તિ તમને પ્રેમ કરતી હોય,
પણ તમને એ 10 મી વ્યક્તિ સાથે
પ્રેમ હશે જે તમને પ્રેમ નહીં
કરતી હોય !!
bani shake ke 10 manthi 9
vyakti tamane prem karati hoy,
pan tamane e 10 mi vyakti sathe
prem hashe je tamane prem nahi
karati hoy !!
Love Shayari Gujarati
4 years ago
હું તને કેમ કરીને ભુલાવીશ,
હું તને
કેમ કરીને ભુલાવીશ,
હું તો દારુ પણ નહીં
પી શકું !!
😂😂😂😂😂😂
hu tane
kem karine bhulavish,
hu to daru pan nahi
pi shaku !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
દરેક સંબંધની એક ઉંમર હોય
દરેક સંબંધની
એક ઉંમર હોય છે સાહેબ,
પાણીનો ભાર વાદળ પણ
ક્યાં સુધી સહન કરે !!
darek sambandhani
ek ummar hoy chhe saheb,
panino bhar vadal pan
kya sudhi sahan kare !!
Sambandh Status Gujarati
4 years ago
તાજમહેલ બંધાવવાની કોઈ જરૂર નથી,
તાજમહેલ
બંધાવવાની કોઈ જરૂર નથી,
બસ માન, સમ્માન અને
કદર કરો !!
tajamahel
bandhavavani koi jarur nathi,
bas man, samman ane
kadar karo !!
Love Shayari Gujarati
4 years ago
મારું ફેવરીટ કામ, મારા દોસ્તને
મારું ફેવરીટ કામ,
મારા દોસ્તને કોઇપણ
કારણ વગર હેરાન
કરવો !!
😂😂😂😂😂😂
maru fevarit kam,
maar dostane koipan
karan vagar heran
karavo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
સાથ દેવા માટે કોઈ નહીં
સાથ દેવા
માટે કોઈ નહીં આવે,
સાથે સુવા માટે બધા
આવશે !!
sath deva
mate koi nahi ave,
sathe suva mate badha
avashe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
નારાજ નથી હું તારાથી, પણ
નારાજ
નથી હું તારાથી,
પણ દિલ તો બહુ
દુખ્યું છે મારું !!
naraj
nathi hu tarathi,
pan dil to bahu
dukhyu chhe maru !!
Narajagi Shayari Gujarati
4 years ago
બ્રેકઅપ પછી છોકરાઓ દબાવીને દારુ
બ્રેકઅપ પછી
છોકરાઓ દબાવીને દારુ પીવે,
અને છોકરીઓ દબાવીને
પાણીપુરી ખાઈ લે છે !!
😂😂😂😂😂😂
brekaap pachi
chhokarao dabavine daru pive,
ane chhokario dabavine
panipuri khai le chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
