માણસની માણસાઈ ત્યારે જ પૂરી
માણસની માણસાઈ
ત્યારે જ પૂરી થઇ જાય છે,
જયારે એને બીજાના દુઃખમાં
હસવું આવવા લાગે છે !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹
manasani manasai
tyare j puri thai jay chhe,
jayare ene bijana dukhama
hasavu avava lage chhe !!
🌹🌻💐shubh savar💐🌻🌹
Good Morning Quotes Gujarati
4 years ago
લોકો પર ઉતરતા મારા કારણ
લોકો પર
ઉતરતા મારા કારણ
વગરના ગુસ્સાનું કારણ,
એટલે તારી ગેરહાજરી !!
loko par
utarata mara karan
vagarana gussanu karan,
etale tari gerahajari !!
Breakup Shayari Gujarati
4 years ago
ગુસ્સો થુંકી દેવો જોઈએ, પણ
ગુસ્સો
થુંકી દેવો જોઈએ,
પણ સામેવાળાના
મોઢા પર !!
😂😂😂😂😂😂
gusso
thunki devo joie,
pan samevalana
modha par !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
જેણે પોતાનો સમય ખરાબ જોયો
જેણે પોતાનો
સમય ખરાબ જોયો છે,
એ બીજા સાથે કોઈ દિવસ
ખરાબ ના કરી શકે !!
jene potano
samay kharab joyo chhe,
e bija sathe koi divas
kharab na kari shake !!
Life Quotes Gujarati
4 years ago
એની એક વાત મને સારી
એની એક
વાત મને સારી લાગી,
એના પ્રેમ કરતા તો નફરત
મને પ્યારી લાગી !!
eni ek
vat mane sari lagi,
ena prem karata to nafarat
mane pyari lagi !!
Broken Heart Shayari Gujarati
4 years ago
સુખ સવાર જેવું હોય છે,
સુખ સવાર જેવું હોય છે,
માંગવાથી નહીં જાગવાથી
મળે છે !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹
sukh savar jevu hoy chhe,
mangavathi nahi jagavathi
male chhe !!
🌹🌻💐shubh savar💐🌻🌹
Good Morning Quotes Gujarati
4 years ago
Oye Please Come Back, મને
Oye
Please Come Back,
મને તારી જરૂર છે
જીવવા માટે !!
oye please come back,
mane tari jarur chhe
jivava mate !!
Breakup Shayari Gujarati
4 years ago
હસવાનું મન તો બહુ થાય
હસવાનું
મન તો બહુ થાય છે,
પણ તારી કમી રોવડાવી
દે છે !!
hasavanu
man to bahu thay chhe,
pan tari kami rovadavi
de chhe !!
Breakup Shayari Gujarati
4 years ago
હું પ્રેમ કરું છું તને,
હું
પ્રેમ કરું છું તને,
થોડો થોડો વધારે
દરેક પળે !!
hu
prem karu chhu tane,
thodo thodo vadhare
darek pale !!
Romantic Shayari Gujarati
4 years ago
જિંદગીની સફર તો તદ્દન મફત
જિંદગીની
સફર તો તદ્દન મફત છે,
કિંમત તો ફક્ત ગમતા
વિસામાની છે !!
💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐
jindagini
safar to taddan mafat chhe,
kimmat to fakt gamata
visamani chhe !!
💐🌹🌻shubh ratri🌻🌹💐
Good Night Shayari Gujarati
4 years ago
