Shala Rojmel
કોઈના વખાણ કરવા જ હોય,

કોઈના
વખાણ કરવા જ હોય,
તો એના બેસણા સુધી
રાહ ના જોવાય !!

koina
vakhan karava j hoy,
to ena besana sudhi
rah na jovay !!

Life Quotes Gujarati

4 years ago

જો ઝીલી શકવાની તૈયારી બતાવે

જો ઝીલી શકવાની
તૈયારી બતાવે તારી હથેળી,
તો એકાદ ચોમાસું મારી
આંખનું મોકલું ?

jo jhili shakavani
taiyari batave tari hatheli,
to ekad chomasu mari
ankhanu mokalu?

અહંકારની પાઘડી. જો માથા પરથી

અહંકારની પાઘડી.
જો માથા પરથી ઉતરી જાય,
તો મોટામાં મોટી સમસ્યા પણ
પા-ઘડીમાં ઉકલી જાય.

ahankarani paghadi.
jo matha parathi utari jay,
to motama moti samasya pan
p-ghadima ukali jay.

Gujarati Suvichar

4 years ago

SAD STATUS લગાવીને, ખુશ રહેવાની

SAD STATUS લગાવીને,
ખુશ રહેવાની મજા જ
અલગ હોય છે !!
😂😂😂😂😂😂

sad status lagavine,
khush rahevani maja j
alag hoy chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

પહેલા કરતા લોકોની નજરમાં એક

પહેલા કરતા લોકોની
નજરમાં એક ફરક જોવા મળે છે,
પહેલા ફરીને જોતા હતા હવે
જોઇને ફરી જાય છે !!

pahela karata lokoni
najarama ek farak jova male chhe,
pahela farine jota hata have
joine fari jay chhe !!

ભાઈ બહેનનો સંબંધ એટલે, બહેન

ભાઈ બહેનનો
સંબંધ એટલે,
બહેન માટે કોઈના
હાડકા ભાંગી નાખશે
પણ બહેનને ચાર્જર
નહીં આપે !!
😂😂😂😂😂😂😂

bhai bahen no
sabandh aetle,
bahen mate koina
hadka bhangi nakhshe
pan bahenne charjar
nahi aape

Gujarati Jokes

4 years ago

એટલા પણ સીધા ના બનશો,

એટલા
પણ સીધા ના બનશો,
કે લોકો તમારી ગણતરી
જ ના કરે !!

etala
pan sidha na banasho,
ke loko tamari ganatari
j na kare !!

Life Quotes Gujarati

4 years ago

માનું છું કે અશક્ય છે

માનું છું કે
અશક્ય છે તારો પ્રેમ પામવો,
પણ મારા દિલની ચાહત
આજે પણ તું જ છે !!

manu chhu ke
ashaky chhe taro prem pamavo,
pan mara dilani chahat
aje pan tu j chhe !!

હવે તો સમય જ તને

હવે તો સમય
જ તને સમજાવશે,
કે હું તારા માટે કેટલો
જરૂરી હતો !!

have to samay
j tane samajavashe,
ke hu tara mate ketalo
jaruri hato !!

જે થવાનું હતું એ થઇ

જે થવાનું
હતું એ થઇ ગયું,
હવે કોઈ બીજાનું થઇ
જવું મુમકીન નથી !!

je thavanu
hatu e thai gayu,
have koi bijanu thai
javu mumakin nathi !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.