દિલતો તારી પર ત્યારેજ પાગલ
દિલતો તારી પર
ત્યારેજ પાગલ થઈ ગયું હતું જયારે,
તું બોલી Lover નહીં Wife
બનાવવી હોય તો કેજે !!
😘😘😘😘😘😘😘😘
dilato tari par
tyarej pagal thai gayu hatu jayare,
tu boli lover nahi wife
banavavi hoy to keje !!
😘😘😘😘😘😘😘😘
Romantic Shayari Gujarati
4 years ago
આજનો માનવી વાતો બીજા સાથે
આજનો માનવી
વાતો બીજા સાથે કરે,
દિલમાં હોય બીજું કોઈ
અને લગ્ન કરે ત્રીજા
કોઈ સાથે !!
ajano manavi
vato bija sathe kare,
dilama hoy biju koi
ane lagn kare trija
koi sathe !!
Narajagi Shayari Gujarati
4 years ago
અમારાથી આજ સુધી ભૂલથી કોઈ
અમારાથી આજ
સુધી ભૂલથી કોઈ ભૂલ થઇ હોય,
તો ભૂલ સમજીને ભૂલને ભૂલી જજો ભૂલને જ
ભુલજો અમને નહીં !!
amarathi aj
sudhi bhulathi koi bhul thai hoy,
to bhul samajine bhulane bhuli jajo bhul
nej bhulajo amane nahi !!
Miss You Shayari Gujarati
4 years ago
પૈસા વગર જિંદગી માણી શકાય,
પૈસા વગર
જિંદગી માણી શકાય,
પરંતુ જિંદગી વગર પૈસા
વાપરી શકાય નહીં !!
pais vagar
jindagi mani shakay,
parantu jindagi vagar paisa
vapari shakay nahi !!
Life Quotes Gujarati
4 years ago
ATM માંથી પૈસા કાઢી ગણવા
ATM માંથી પૈસા કાઢી
ગણવા વાળાને એક સવાલ,
માની લ્યો પૈસા ઓછા નીકળ્યા
તો તમે શું ઉખાડી લેશો !!
😜😜😂😂😂😜😜
atm manthi paisa kadhi
ganava valane ek saval,
mani lyo paisa ocha nikalya
to tame shun ukhadi lesho !!
😜😜😂😂😂😜😜
Gujarati Jokes
4 years ago
દુનિયા તમને ક્યારેય હરાવી નથી
દુનિયા તમને ક્યારેય
હરાવી નથી શકતી જ્યાં સુધી,
તમે ખુદ તમારાથી હારી
ના જાઓ !!
duniya tamane kyarey
haravi nathi shakati jy asudhi,
tame khud tamarathi hari
na jao !!
Life Quotes Gujarati
4 years ago
તમારા દુઃખને પોતાનું દુઃખ બનાવી
તમારા દુઃખને
પોતાનું દુઃખ બનાવી લે,
એવા મિત્રો ભાગ્યશાળી
લોકોને જ મળે છે !!
tamara dukhane
potanu dukh banavi le,
ev mitro bhagyashali
lokone j male chhe !!
Dosti Shayari Gujarati
4 years ago
કોણ કહે છે કે ચશ્માવાળા
કોણ કહે છે કે
ચશ્માવાળા બહુ Cute હોય છે,
પેલી કહેવત નથી સાંભળી કે
બાડા બત્રીસ લખણા હોય !!
😂😂😂😂😂😂
kon kahe chhe ke
chasmavala bahu cute hoy chhe,
peli kahevat nathi sambhali ke
bada batris lakhana hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
કોઈના માટે ગમે તે કરો,
કોઈના
માટે ગમે તે કરો,
બધા છેલ્લે છોડી
જ દે છે !!
koina
mate game te karo,
badha chhelle chhodi
j de chhe !!
Sad Shayari Gujarati
4 years ago
કદાચ મેમરી લોસ થઇ જાય,
કદાચ મેમરી લોસ થઇ જાય,
તો પણ સ્કુલનો પહેલો
ક્રશ તો ના જ ભૂલાય !!
kadach memari los thai jay,
to pan skulano pahelo
krash to na j bhulay !!
Romantic Shayari Gujarati
4 years ago
