Shala Rojmel
દિલ જ દરિયા જેવું રાખ્યું

દિલ જ દરિયા
જેવું રાખ્યું હતું ને સાહેબ,
એટલે જ નદીઓ આજે સામેથી
મળવા આવે છે !!

dil j dariy
jevu rakhyu hatu ne saheb,
etale j nadio aje samethi
malav ave chhe !!

અમે તો સમંદર છીએ એટલે

અમે તો સમંદર
છીએ એટલે શાંત જ રહેવા દો,
બાકી જો ઔકાત પર આવ્યા તો
બધાને ડુબાડી દઈશ !!

ame to samandar
chie etale shant j rahev do,
baki jo aukat par avy to
badhane dubadi daish !!

અમે સાવજ છીએ જે એકલા

અમે સાવજ
છીએ જે એકલા ત્રાટકે,
બાકી લશ્કર તો કુતરા
રાખે સાહેબ !!

ame savaj
chie je ekal tratake,
baki laskar to kutar
rakhe saheb !!

સારું થશે કે તું તારો

સારું થશે કે તું
તારો ફેંસલો બદલી નાખે,
નહીંતર હું તારો નકશો
બદલી નાખીશ !!

saru thashe ke tu
taro fensalo badali nakhe,
nahintar hu taro nakasho
badali nakhish !!

જિંદગીના કાગળ પર કોઈના હક

જિંદગીના કાગળ
પર કોઈના હક લખવા બેઠો છું,
નથી ફિકર મને મોતની આજે
ઈતિહાસ રચવા બેઠો છું !!

jindagin kagal
par koin hak lakhav betho chhu,
nathi fikar mane motani aje
itihas rachav betho chhu !!

હા જોઈ લે અને સમજી

હા જોઈ
લે અને સમજી લે,
તારી ઔકાતની બહાર છું !!

ha joi
le ane samaji le,
tari aukatani bahar chhu !!

ઈમાનદારી એક મોંઘો શોખ છે,

ઈમાનદારી
એક મોંઘો શોખ છે,
જે હર કોઈની તાકાતની
વાત નથી !!

imanadari
ek mongho shokh chhe,
je har koini takatani
vat nathi !!

જે આજે તમે કર્યું, કાલે

જે આજે તમે કર્યું,
કાલે તમારી સાથે થશે !!

je aje tame karyu,
kale tamari sathe thashe !!

દુનિયા શું વિચારશે, એ વિચારવાનું

દુનિયા શું વિચારશે,
એ વિચારવાનું જ અમે
છોડી દીધું છે સાહેબ !!

duniy shun vicharashe,
e vicharavanu j ame
chhodi didhu chhe saheb !!

હું અને મારો સમય બંને

હું અને મારો
સમય બંને સરખા છીએ,
નથી એ મારું માનતો કે નથી
હું એનું માનતો !!

hu ane maro
samay banne sarakh chie,
nathi e maru manato ke nathi
hu enu manato !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.