Shala Rojmel
એ વ્યક્તિને તમે ક્યારેય ના

એ વ્યક્તિને તમે
ક્યારેય ના બદલી શકો,
જેને પોતાની ભૂલ ના
સમજાતી હોય !!

e vyaktine tame
kyarey na badali shako,
jene potani bhul na
samajati hoy !!

સમયની સાથે સંબંધો સમૃદ્ધ થવા

સમયની સાથે
સંબંધો સમૃદ્ધ થવા જોઈએ,
વૃદ્ધ નહીં સાહેબ !!

samayani sathe
sambandho samruddha thava joie,
vruddha nahi saheb !!

કરવા ચૌથની હાર્દિક શુભકામનાઓ

કરવા ચૌથની હાર્દિક શુભકામનાઓ

karwa chauthani hardik shubhakamanao

તમે આવો તો તમારી બહુ

તમે આવો તો
તમારી બહુ જરૂર છે,
અને ના આવો તો અમે ક્યાં તમારા
વગર મરી જવાના !!

tame avo to
tamari bahu jarur chhe,
ane na avo to ame ky tamar
vagar mari javan !!

અમને સમજવા હોય તો દિલથી

અમને સમજવા
હોય તો દિલથી સમજો,
દિમાગથી સમજશો તો
Hang થઇ જશો !!

amane samajav
hoy to dilathi samajo,
dimagathi samajasho to
hang thai jasho !!

મને તો બધા પસંદ કરે

મને તો
બધા પસંદ કરે છે,
તો હવે હું કંઈ બધાની
થોડી થઇ જાઉં !!

mane to
badh pasand kare chhe,
to have hu kai badhani
thodi thai jau !!

માન્યું કે રફતાર મારી ધીમી

માન્યું કે રફતાર
મારી ધીમી છે દોસ્ત,
પણ યાદ રાખજે ઉડાન તો
મારી લાંબી જ હશે !!

manyu ke rafatar
mari dhimi chhe dost,
pan yad rakhaje udan to
mari lambi j hashe !!

ના તો હું નાસ્તિક છું

ના તો હું નાસ્તિક
છું કે ના તો હું આસ્તિક છું,
હું જે કંઈ પણ છું એ બસ
વાસ્તવિક છું !!

n to hu nastik
chhu ke na to hu astik chhu,
hu je kai pan chhu e bas
vastavik chhu !!

હશે તારી વાત લાખની, પણ

હશે તારી વાત લાખની,
પણ મારો વટ સવા
લાખનો છે !!

hashe tari vat lakhani,
pan maro vat sav
lakhano chhe !!

તમને કોઈને મારાથી પ્રોબ્લેમ હોય

તમને કોઈને મારાથી
પ્રોબ્લેમ હોય તો કહેજો,
એનું સોલ્યુશન તો નથી પણ દુર
થઇ જઈશ તમારાથી !!

tamane koine marathi
problem hoy to kahejo,
enu solyushan to nathi pan dur
thai jaish tamarathi !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.