Shala Rojmel
નસીબમાં હશે એ તો મળવાનું

નસીબમાં હશે
એ તો મળવાનું જ છે,
જીદ એની કરો જે કિસ્મતમાં
નથી લખ્યું !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

nasibama hashe
e to malavanu j chhe,
jid eni karo je kismatama
nathi lakhyu !!
💐🌻🌹shubh savar🌹🌻💐

તમે ફક્ત મારા જ છો,

તમે ફક્ત મારા જ છો,
એવું કહેતા કહેતા એ પોતે જ
કોઈ બીજાના થઇ ગયા !!

tame fakt mar j chho,
evu kaheta kaheta e pote j
koi bijan thai gaya !!

જયારે તું મારી સાથે વાત

જયારે તું
મારી સાથે વાત ના કરે,
ત્યારે મારો આખો દિવસ
બકવાસ જાય છે !!

jayare tu
mari sathe vat na kare,
tyare maro akho divas
bakavas jay chhe !!

વાત જયારે પ્રેમની આવે છે,

વાત જયારે
પ્રેમની આવે છે,
સૌ પ્રથમ યાદ તારી
આવે છે !!

vat jayare
premani ave chhe,
sau pratham yad tari
ave chhe !!

બેચેની તો ત્યારે પણ થતી,

બેચેની તો
ત્યારે પણ થતી,
જયારે મારો હાથ
પકડીને નજર તારી
બીજે ફરતી !!

becheni to
tyare pan thati,
jayare maro hath
pakadine najar tari
bije farati !!

બોલ તારો જવાબ શું હશે,

બોલ
તારો જવાબ શું હશે,
જો સવાલમાં હું
તને માંગુ !!

bol
taro javab shun hashe,
jo savalama hu
tane mangu !!

સંબંધ તો જ સચવાય, જો

સંબંધ તો જ સચવાય,
જો એક ગુસ્સો કરે અને
બીજો થોડું જતું કરે !!

sambandh to j sachavay,
jo ek gusso kare ane
bijo thodu jatu kare !!

કડવું છે પણ સત્ય છે,

કડવું છે પણ સત્ય છે,
માણસ સૌથી વધારે દુઃખી
એના પોતાનાઓથી
થતો હોય છે !!

kadavu chhe pan saty chhe,
manas sauthi vadhare dukhi
ena potanaothi
thato hoy chhe !!

Sad Shayari Gujarati

4 years ago

ઓયે તારી સાથે જ્યાં સુધી

ઓયે તારી સાથે
જ્યાં સુધી વાત ના થાય,
સાચું કહું તો ત્યાં સુધી મારી
રાત ના થાય !!

oye tari sathe
jy sudhi vat na thay,
sachhu kahu to tya sudhi mari
rat na thay !!

બહુ નસીબદાર વ્યક્તિ છો તમે,

બહુ નસીબદાર વ્યક્તિ છો તમે,
જો તમારો પહેલો અને છેલ્લો મેસેજ
કોઈ એક જ વ્યક્તિને હોય !!

bahu nasibadar vyakti chho tame,
jo tamaro pahelo ane chhello mesej
koi ek j vyaktine hoy !!

Life Quotes Gujarati

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.