જો કોઈએ કેવું ગયું પેપર
જો કોઈએ કેવું
ગયું પેપર એમ પૂછ્યું,
તો આપણો સંબંધ
પૂરો !!
😂😂😂😂😂
jo koie kevu
gayu pepar aem puchyu,
to apano sambandh
puro !!
😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
શા માટે રડો છો એમની
શા માટે
રડો છો એમની માટે
જે તમારા હતા જ નહીં,
રડવાથી જો નસીબ
બદલાતું હોત તો આજે કોઈ
મારું પણ હોત !!
sha mate
rado chho emani mate
je tamara hata j nahi,
radavathi jo nasib
badalatu hot to aje koi
maru pan hot !!
Sad Shayari Gujarati
4 years ago
કેવી જન્નત છે તારી બાહોમાં,
કેવી જન્નત
છે તારી બાહોમાં,
કે જ્યાં હું ખુદને પણ
ખોઈ બેસું છું !!
kevi jannat
chhe tari bahoma,
ke jya hu khudane pan
khoi besu chhu !!
Romantic Shayari Gujarati
4 years ago
દબાયેલો માણસ તમારી વાત લાચારીને
દબાયેલો માણસ
તમારી વાત લાચારીને
લીધે માની લેશે,
પણ દિલથી તમને કદી
માફ નહીં કરે !!
શુભ સવાર
dabayelo manas
tamari vat lacharine
lidhe mani leshe,
pan dilathi tamane kadi
maf nahi kare !!
shubh savar
Good Morning Quotes Gujarati
4 years ago
એની પાસે ક્યારેય પાછા ના
એની પાસે ક્યારેય પાછા
ના જાવ જેણે તમને એકવાર છોડી દીધા,
જો એ એકવાર છોડી શકે છે તો બીજીવાર
છોડતા વિચાર નહિ કરે !!
eni pase kyarey pacha
na jav jene tamane ekavar chhodi didha,
jo e ekavar chhodi shake chhe to bijivar
chhodata vichar nahi kare !!
Life Quotes Gujarati
4 years ago
પ્રેમ એટલે ૧૦૦ વાર બાય
પ્રેમ એટલે ૧૦૦
વાર બાય કીધા પછી પણ,
૧ કલાક ફોન ના
મુકવો !!
prem etale 100
var bay kidha pachi pan,
1 kalak phon na
mukavo !!
Love Shayari Gujarati
4 years ago
આજ પણ એ અવાજ ગુંજે
આજ પણ એ
અવાજ ગુંજે છે મારા કાનમાં,
જ્યારે પહેલી વખત વાત કરી
હતી મેં એની જોડે એકાંતમાં.
aj pan e
avaj gunje chhe mar kanama,
jyare paheli vakhat vat kari
hati me eni jode ekantama.
Romantic Shayari Gujarati
4 years ago
જે માણસ તમને ઓળખી જ
જે માણસ
તમને ઓળખી જ ના શકે,
એ છેલ્લે તો એમ જ કહેશે કે તમે
બહુ બદલાઈ ગયા છો.
je manas
tamane olakhi j na shake,
e chhelle to em j kaheshe ke tame
bahu badalai gaya chho.
Sad Shayari Gujarati
4 years ago
જે વસ્તુ તમને રડાવે છે,
જે વસ્તુ
તમને રડાવે છે,
એ જ તમારો
મોહ છે !!
je vastu
tamane radave chhe,
e j tamaro
moh chhe !!
Gujarati Suvichar
4 years ago
જયારે માણસનો સમય બદલે છે,
જયારે
માણસનો સમય બદલે છે,
ત્યારે પારકાઓ કરતા પોતાના
વધારે જલે છે !!
jayare
manasano samay badale chhe,
tyare parakao karata potana
vadhare jale chhe !!
Life Quotes Gujarati
4 years ago
