પેન્સિલ પાસેથી શીખવું, બટકો નહીં
પેન્સિલ પાસેથી શીખવું,
બટકો નહીં ત્યાં સુધી અટકો નહીં,
અને અટકો તો છોલાવવાની હિંમત રાખો,
દુનિયા તમારી અણી તો કાઢશે જ !!
pensil pasethi shikhavu,
batako nahi tya sudhi atako nahi,
ane atako to chholavavani himmat rakho,
duniya tamari ani to kadhashe j !!
Life Quotes Gujarati
4 years ago
દોરી વગરની સોય જેવી થઇ
દોરી વગરની
સોય જેવી થઇ ગઈ છે જિંદગી,
સિવાતું કંઈ નથી અને બસ
ખૂંચ્યા કરે છે !!
dori vagarani
soy jevi thai gai chhe jindagi,
sivatu kai nathi ane bas
khuncya kare chhe !!
Sad Shayari Gujarati
4 years ago
તારા આ હોઠ, મને બહુ
તારા આ હોઠ,
મને બહુ ટેસ્ટી
લાગે છે !!
tara hoth,
mane bahu testi
lage chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
યાદ તો તારી બહુ આવે
યાદ તો
તારી બહુ આવે છે,
પણ ના તો તારી સાથે
વાત કરી શકું છું,
કે ના તો તને ભુલાવી
શકું છું !!
yad to
tari bahu ave chhe,
pan na to tari sathe
vat kari shaku chhu,
ke na to tane bhulavi
shaku chhu !!
Miss You Shayari Gujarati
4 years ago
એ કોઈ કીમતી રમકડા જેવી
એ કોઈ
કીમતી રમકડા જેવી હતી,
હું લાચાર બાળક જેમ
જોતો રહી ગયો !!
e koi
kimati ramakada jevi hati,
hu lachar balak jem
joto rahi gayo !!
Broken Heart Shayari Gujarati
4 years ago
તારી યાદ પણ કમાલની છે,
તારી યાદ
પણ કમાલની છે,
આવતા જ ચહેરા પર
સ્માઈલ લાવી દે છે !!
tari yad
pan kamalani chhe,
avata j chahera par
smail lavi de chhe !!
Miss You Shayari Gujarati
4 years ago
ક્યારેક ગિફ્ટમાં ખાસ વ્યક્તિની, 10
ક્યારેક
ગિફ્ટમાં ખાસ વ્યક્તિની,
10 મિનીટ પણ બહુ
ખાસ લાગે છે !!
kyarek
giphtam khas vyaktini,
10 minit pan bahu
khas lage chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
બહુ સારું હોય છે ક્યારેક,
બહુ સારું
હોય છે ક્યારેક,
અમુક લોકોથી દુર
થઇ જવાનું !!
bahu saru
hoy chhe kyarek,
amuk lokothi dur
thai javanu !!
Life Quotes Gujarati
4 years ago
સુખી થવું હોય તો, બીજાનું
સુખી થવું હોય તો,
બીજાનું સુખ સહન
કરતા શીખો !!
sukhi thavu hoy to,
bijanu sukh sahan
karata shikho !!
Life Quotes Gujarati
4 years ago
મારે કોઈને Hurt નથી કરવા
મારે કોઈને Hurt નથી કરવા
અને મારે પણ Hurt નથી થવું,
બસ બધાથી થોડું દુર
ચાલ્યા જવું છે !!
mare koine hurt nathi karava
ane mare pan hurt nathi thavu,
bas badhathi thodu dur
chalya javu chhe !!
Sad Shayari Gujarati
4 years ago
