Shala Rojmel
કોઈ મારું કંઈ બગાડી નથી

કોઈ મારું
કંઈ બગાડી નથી શકતું,
કેમ કે મારું બધું પહેલેથી
જ બગડેલું છે !!
😂😂😂😂😂😂

koi maru
kai bagadi nathi shakatu,
kem ke maru badhu pahelethi
j bagadelu chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

મારા જીવનમાં બસ, એક તારી

મારા
જીવનમાં બસ,
એક તારી જ કમી છે !!

mara
jivanama bas,
ek tari j kami chhe !!

જે લોકોને તમારી લાગણીની કિંમત

જે લોકોને તમારી
લાગણીની કિંમત ના હોય,
એની પાછળ સમય
ના બગાડો !!

je lokone tamari
laganini kimmat na hoy,
eni pachal samay
na bagado !!

Life Quotes Gujarati

4 years ago

મને મારા અસ્તિત્વ પર વિશ્વાસ

મને મારા
અસ્તિત્વ પર વિશ્વાસ આવે,
જો તારી યાદ વગર મને
એકાદ શ્વાસ આવે !!

mane mara
astitv par vishvas ave,
jo tari yad vagar mane
ekad shvas ave !!

તું મારી છો અને મારી

તું મારી છો અને મારી જ રહીશ,
પછી ભલે તું ગમે ત્યાં હોય !!

tu mari chho ane mari j rahish,
pachi bhale tu game tya hoy !!

અમુક લોકો વાઈરસ જેવા હોય

અમુક લોકો
વાઈરસ જેવા હોય છે,
જિંદગીમાં આવીને જિંદગીની
પથારી ફેરવી નાખે છે !!

amuk loko
vairas jeva hoy chhe,
jindagima avine jindagini
pathari feravi nakhe chhe !!

Sad Shayari Gujarati

4 years ago

તમને ખોવા નથી માંગતા અમે,

તમને ખોવા
નથી માંગતા અમે,
બસ એટલે જ પામવાની
જીદ નથી કરતા !!

tamane khova
nathi mangata ame,
bas etale j pamavani
jid nathi karata !!

મને તો બસ એક તું

મને તો બસ
એક તું જ જોઈએ,
અને જો હોય તું તો
બીજું શું જોઈએ !!

mane to bas
ek tu j joie,
ane jo hoy tu to
biju shun joie !!

મુલાકાત રોજ નથી થતી, એટલે

મુલાકાત
રોજ નથી થતી,
એટલે તો તારી યાદ
નથી જતી !!

mulakat
roj nathi thati,
etale to tari yad
nathi jati !!

પાણી અમુલ્ય છે, બસ ઈચ્છાઓ

પાણી અમુલ્ય છે,
બસ ઈચ્છાઓ પર
ના ફરવું જોઈએ !!

pani amuly chhe,
bas icchao par
na faravu joie !!

Life Quotes Gujarati

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.