લોકડાઉનમાં ઘરે રહીને ઘરના એટલા
લોકડાઉનમાં
ઘરે રહીને ઘરના
એટલા બધા કામ
પણ ના કરવા,
કે માં વહુ લાવવાનું
જ માંડી વાળે !!
😂😂😂😂😂😂
lokdaunma
ghare rahine gharna
aetla badha kam
pan na karva,
ke ma vahu lalvvanu
j mandi vaale!!
Gujarati Jokes
4 years ago
જિંદગી રોજ મને શીખવે છે
જિંદગી રોજ મને
શીખવે છે કે જીવતા શીખ,
એક સાંધતા તેર તુટશે પણ
તું શીવતા શીખ !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐
jindagi roj mane
shikhave chhe ke jivata shikh,
ek sandhata ter tutashe pan
tu shivata shikh !!
💐🌹🌻shubh savar🌻🌹💐
Good Morning Quotes Gujarati
4 years ago
મિત્રો આ દુનિયાની રમતને સમજી
મિત્રો આ
દુનિયાની રમતને સમજી જાઓ,
અહીં દારુ વેચવાવાળા પોતે
દારુ નથી પીતા !!
mitro
duniyani ramatane samaji jao,
ahi daru vechavavala pote
daru nathi pita !!
Life Quotes Gujarati
4 years ago
અમુક લોકો જીવનમાં Short Time
અમુક લોકો જીવનમાં
Short Time માટે આવે છે,
અને યાદો Long Time માટે
મૂકી જાય છે !!
amuk loko jivanama
short time mate ave chhe,
ane yado long time mate
muki jay chhe !!
Miss You Shayari Gujarati
4 years ago
નથી મજા બે દિવસથી, આ
નથી મજા બે દિવસથી,
આ તાવ અને શરદી પ્રેમ
કરી બેઠા છે મને !!
😂😂😂😂😂😂
nathi maja be divasathi,
aa tav ane sharadi prem
kari betha chhe mane !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
આજકાલ પ્રેમમાં કલર નહીં, કાસ્ટ
આજકાલ
પ્રેમમાં કલર નહીં,
કાસ્ટ જોવાય છે
સાહેબ !!
ajakal
premama kalar nahi,
kast jovay chhe
saheb !!
Broken Heart Shayari Gujarati
4 years ago
અમુક લોકોને તો ત્યાં ફેંકવાનું
અમુક લોકોને તો
ત્યાં ફેંકવાનું મન થાય છે,
જ્યાંથી ગુગલ પણ એને
ના શોધી શકે !!
😂😂😂😂😂😂
amuk lokone to
tya fenkavanu man thay chhe,
jyanthi gugal pan ene
na shodhi shake !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
બંને આંખો ધ્યાનમાં અને ત્રીજી
બંને આંખો ધ્યાનમાં
અને ત્રીજી બ્રહ્માંડમાં ફરે,
જે ભોલાનાથના ચરણે નમે એનો
કોઈ વાળ વાંકો ના કરે !!
banne ankho dhyanama
ane triji brahmandama fare,
je bholanathana charane name eno
koi val vanko na kare !!
Gujarati Suvichar
4 years ago
એણે પૂછ્યું ગિફ્ટમાં શું જોઈએ
એણે પૂછ્યું
ગિફ્ટમાં શું જોઈએ છે ?
મેં કહ્યું તારી સાથે એક
એવી મુલાકાત જે ક્યારેય
ખતમ ના થાય !!
ene puchyu
giphtam shun joie chhe?
me kahyu tari sathe ek
evi mulakat je kyarey
khatam na thay !!
Romantic Shayari Gujarati
4 years ago
જેને આપણે પ્રેમ કરતા હોઈએ,
જેને આપણે
પ્રેમ કરતા હોઈએ,
એને હેરાન કરવાની મજા
જ અલગ હોય છે !!
jene apane
prem karata hoie,
ene heran karavani maja
j alag hoy chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
