Shala Rojmel
દુનિયાની આ ભીડમાં ક્યાંક કંઇક

દુનિયાની આ
ભીડમાં ક્યાંક કંઇક એવું થાય,
હું આંખ બંધ કરું ને તું સામે
આવી જાય !!

duniyani aa
bhidama kyank kaik evu thay,
hu ankh bandh karu ne tu same
avi jay !!

એવા તે કેવા ચોઘડિયે મળ્યા

એવા તે કેવા
ચોઘડિયે મળ્યા આપણે,
કે ના તો મળી શક્યા કે ના
તો જુદા થઇ શક્યા !!

eva te keva
choghadiye malya apane,
ke na to mali shakya ke na
to juda thai shakya !!

હમણાં કોઈ પ્રેમમાં ના પડતા,

હમણાં કોઈ
પ્રેમમાં ના પડતા,
કેમ કે ગુજરાતના મોટાભાગના
ડેમ ખાલી છે !!
😂😂😂😂😂😂

hamana koi
premama na padata,
kem ke gujaratana motabhagana
dem khali chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

આ તો પ્રેમનું દર્દ છે

આ તો
પ્રેમનું દર્દ છે સાહેબ,
એની કોઈ દવા
થોડી હોય !!

a to
premanu dard chhe saheb,
eni koi dava
thodi hoy !!

Love Shayari Gujarati

4 years ago

જેના માટે તમે મને છોડીને

જેના માટે તમે
મને છોડીને ગયા હતા,
સાંભળ્યું છે કે એ વ્યક્તિ
પણ તમારી ના થઇ !!

jena mate tame
mane chhodine gaya hata,
sambhalyu chhe ke e vyakti
pan tamari na thai !!

મારા અચાનક Bye પાછળ એક

મારા અચાનક Bye
પાછળ એક જ ઈચ્છા હોય છે,
કે કાશ તું મને કહે પ્લીઝ થોડી
વાર રોકાઈ જાને !!

mara achanak
bye pachal ek j icch hoy chhe,
ke kash tu mane kahe plijh thodi
var rokai jane !!

બહુ ફરિયાદો આવે છે મારા

બહુ ફરિયાદો
આવે છે મારા ઘરેથી,
આમ સુવા સમયે યાદ
ના આવ્યા કર !!

bahu fariyado
ave chhe mara gharethi,
am suva samaye yad
na avya kar !!

આજે બસ એ જ કાલ

આજે બસ
એ જ કાલ છે,
જે કાલની ચિંતા
તમને કાલે હતી !!

aje bas
e j kal chhe,
je kalani chinta
tamane kale hati !!

Gujarati Suvichar

4 years ago

મારી પણ એક Half Girlfriend

મારી પણ
એક Half Girlfriend છે,
જે એના Boyfriend જોડે
ઝગડો કરી મારી પાસે
રોવા માટે આવે છે !!
😂😂😂😂😂😂

mari pan
ek half girlfriend chhe,
je ena boyfriend jode
zagado kari mari pase
rova mate ave chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

જિંદગીમાં ભલે હંમેશા સાથે ના

જિંદગીમાં ભલે
હંમેશા સાથે ના રહો,
બસ અમને એકલા ના
મુકતા ક્યારેય !!

jindagima bhale
hammesha sathe na raho,
bas amane ekala na
mukata kyarey !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.