ક્યાં સમય છે આપણી પાસે
ક્યાં સમય છે આપણી
પાસે જીવતા માણસ સાથે બેસવાનો,
આપણે તો માણસ મર્યા પછી જ
બેસવા જઈએ છીએ !!
🌺🌺🙏શુભ રાત્રી🙏🌺🌺
kya samay chhe apani
pase jivata manas sathe besavano,
apane to manas marya pachi j
besava jaie chie !!
🌺🌺🙏shubh ratri🙏🌺🌺
Good Night Shayari Gujarati
4 years ago
હું તારા પર ગુસ્સે નથી,
હું તારા
પર ગુસ્સે નથી,
તારા નિર્ણય પર
ગુસ્સે છું !!
hu tara
par gusse nathi,
tara nirnay par
gusse chhu !!
Narajagi Shayari Gujarati
4 years ago
દિલ તૂટી જાય છે જ્યારે
દિલ તૂટી જાય
છે જ્યારે ખબર પડે છે,
કે આપણી સાથે થતી વાતો
બધા સાથે થાય છે !!
dil tuti jay
chhe jyare khabar pade chhe,
ke apani sathe thati vato
badha sathe thay chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
સાંભળ બહાર બહુ તડકો છે,
સાંભળ
બહાર બહુ તડકો છે,
આવતી રે મારા દિલમાં
બહુ ઠંડક છે !!
sambhal
bahar bahu tadako chhe,
avati re mara dilama
bahu thandak chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
Important છે તારી અને મારી
Important છે
તારી અને મારી વાતો,
બાકી બધી તો છે બસ
કહેવાની વાતો !!
important chhe
tari ane mari vato,
baki badhi to chhe bas
kahevani vato !!
Love Shayari Gujarati
4 years ago
બસ હવે તો તારા મેસેજની
બસ હવે તો તારા
મેસેજની રાહ જોવામાં જ,
મારી રાતો પસાર
થઇ જાય છે !!
bas have to tara
mesejani rah jovama j,
mari rato pasar
thai jay chhe !!
Breakup Shayari Gujarati
4 years ago
એ સમય જ કંઇક અલગ
એ સમય જ
કંઇક અલગ હતો,
મકાનો કાચા હતા પણ
લોકો સાચા હતા !!
e samay j
kaik alag hato,
makano kacha hata pan
loko sacha hata !!
Sad Shayari Gujarati
4 years ago
ચાલને આજે ફરી ઝઘડો કરીએ,
ચાલને આજે
ફરી ઝઘડો કરીએ,
આ ચુપ થઇ ગયેલા સંબંધોને
બોલતા કરીએ !!
chalane aje
fari zaghado karie,
chhup thai gayel sambandhone
bolata karie !!
Breakup Shayari Gujarati
4 years ago
શોધી શકાય તો શોધવી છે
શોધી શકાય તો
શોધવી છે મારા શમણાંની એ કબર,
દફનાવી દેવા છે એ શબ્દો જે નથી
કરતા તારા હૃદયને અસર !!
sodhi shakay to
shodhavi chhe mara shamananni e kabar,
dafanavi deva chhe e shabdo je nathi
karata taara hr̥dayane asar !!
Broken Heart Shayari Gujarati
4 years ago
તું એમ ના પૂછ કે
તું એમ ના
પૂછ કે કેમ છે,
બસ એમ સમજ
કે તારા વગર બધું
જેમ-તેમ છે.
tu em na
puch ke kem chhe,
bas em samaj
ke tara vagar badhu
jem-tem chhe.
Breakup Shayari Gujarati
4 years ago
