દુનિયામાં સૌથી ભાગ્યશાળી એ છે,
દુનિયામાં
સૌથી ભાગ્યશાળી એ છે,
જેની પાસે ભોજન સાથે ભૂખ છે,
પથારી સાથે ઊંઘ છે અને
ધન સાથે ધર્મ છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
duniyama
sauthi bhagyashali e chhe,
jeni pase bhojan sathe bhukh chhe,
pathari sathe ungh chhe ane
dhan sathe dharm chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
4 years ago
રોશની નામ હતું એનું, પણ
રોશની
નામ હતું એનું,
પણ ઘણા છોકરાને
અંધારામાં રાખતી
હતી એ !!
😂😂😂😂😂😂
roshani
nam hatu enu,
pan ghana chhokarane
andharama rakhati
hati e !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
કંઇક તો જાદુ છે તારી
કંઇક તો જાદુ
છે તારી વાતોમાં,
તારી સાથે વાત ના કરું
તો બેચેની થાય છે !!
kaik to jadu
chhe tari vatoma,
tari sathe vat na karu
to becheni thay chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
શા માટે તમે એ માણસ
શા માટે તમે
એ માણસ માટે રડો છો,
જે તમને રડાવીને કોઈ
બીજા સાથે ખુશ છે !!
s mate tame
e manas mate rado chho,
je tamane radavine koi
bija sathe khush chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
બસ એમ વિચારીને સુઈ જાઉં
બસ એમ
વિચારીને સુઈ જાઉં છું,
કે કાલે તું મારી
હોઈશ !!
bas em
vicharine sui jau chhu,
ke kale tu mari
hoish !!
Breakup Shayari Gujarati
4 years ago
જીવનમાં પૈસા પણ જરૂરી છે
જીવનમાં પૈસા
પણ જરૂરી છે સાહેબ,
એ ડેટોલની જેમ ૯૯% પ્રોબ્લેમને
મારી નાખે છે !!
jivanama paisa
pan jaruri chhe saheb,
e detolani jem 99% problemane
mari nakhe chhe !!
Life Quotes Gujarati
4 years ago
છોકરીઓની ઈજ્જત કર્યા કરો, નહીં
છોકરીઓની
ઈજ્જત કર્યા કરો,
નહીં કરો તો આજકાલની
છોકરીઓને ગાળો દેતા
પણ આવડે છે !!
😂😂😂😂😂😂😂
chhokarioni
ijjat kary karo,
nahi karo to ajakalani
chhokarione galo deta
pan avade chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
બસ તારો હાથ મારા હાથમાં
બસ તારો
હાથ મારા હાથમાં હોય,
પછી આ દુનિયાની મને
પરવાહ નથી !!
bas taro
hath mara hathama hoy,
pachi duniyani mane
paravah nathi !!
Romantic Shayari Gujarati
4 years ago
ગુનાની તો ખબર નથી સાહેબ,
ગુનાની તો
ખબર નથી સાહેબ,
પણ સજા લાજવાબ
મળી છે !!
gunani to
khabar nathi saheb,
pan saja lajavab
mali chhe !!
Sad Shayari Gujarati
4 years ago
ગુસ્સામાં કરેલો ફેંસલો, વ્યક્તિને પોતાને
ગુસ્સામાં
કરેલો ફેંસલો,
વ્યક્તિને પોતાને જ
નુકશાન કરે છે !!
gussama
karelo fensalo,
vyaktine potane j
nukashan kare chhe !!
Gujarati Suvichar
4 years ago
