અંદરથી તૂટેલા માણસો, વાતો બહુ
અંદરથી
તૂટેલા માણસો,
વાતો બહુ સારી કરી
લેતા હોય છે !!
andarathi
tuteal manaso,
vato bahu sari kari
leta hoy chhe !!
Sad Shayari Gujarati
4 years ago
ભાવ ખાવાનો સ્વભાવ રાખવા કરતા,
ભાવ ખાવાનો
સ્વભાવ રાખવા કરતા,
ભાવ ભરેલો સ્વભાવ રાખીશું
તો ખુબ ખુશ રહેવાશે !!
💐🌻🙏શુભ રાત્રી🙏🌻💐
bhav khavano
svabhav rakhava karata,
bhav bharelo svabhav rakhishun
to khub khush rahevashe !!
💐🌻🙏shubh ratri🙏🌻💐
Good Night Shayari Gujarati
4 years ago
ક્યારેક જિંદગી પણ જોકરની જેમ
ક્યારેક જિંદગી પણ
જોકરની જેમ જીવવી પડે છે,
દિલમાં દર્દ હોય પણ દુનિયા સામે
હસતા રહેવું પડે છે !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐
kyarek jindagi pan
jokarani jem jivavi pade chhe,
dilama dard hoy pan duniya same
hasata rahevu pade chhe !!
💐🌸🙏shubh ratri🙏🌸💐
Good Night Shayari Gujarati
4 years ago
સમય સમયની વાત છે વ્હાલા,
સમય સમયની
વાત છે વ્હાલા,
કાલે જે રંગ હતો
આજે એ ડાઘ છે !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐
samay samayani
vat chhe vhala,
kale je rang hato
aje e dagh chhe !!
💐🌸🙏shubh ratri🙏🌸💐
Good Night Shayari Gujarati
4 years ago
શિખામણથી રસ્તા મળતા હશે કદાચ,
શિખામણથી
રસ્તા મળતા હશે કદાચ,
પણ મંઝીલ તો ભૂલો
કરવાથી જ મળે છે !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐
shikhamanathi
rasta malat ahashe kadach,
pan manjhil to bhulo
karavathi j male chhe !!
💐🌸🙏shubh ratri🙏🌸💐
Good Night Shayari Gujarati
4 years ago
હે ભગવાન તું મને ગર્લફ્રેન્ડ
હે ભગવાન તું મને
ગર્લફ્રેન્ડ નહીં આપે તો ચાલશે,
પણ જો મારા ભાઈબંધોને આપી
તો માથાકૂટ થઇ જશે !!
😂😂😂😂😂
he bhagavan tu mane
garlaphrend nahi ape to chalashe,
pan jo mara bhaibandhone api
to mathakut thai jashe !!
😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
લટો પણ જાણે તારા ચહેરાને
લટો પણ જાણે
તારા ચહેરાને લાડ કરે છે,
હટાઉં જ્યાં એકને ત્યાં બીજી
અટકચાળા કરે છે !!
lato pan jane
tara chaherane lad kare chhe,
hatau jya ekane tya biji
atakachala kare chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
આજે તો દોસ્તી પરથી ભરોસો
આજે તો દોસ્તી
પરથી ભરોસો જ ઉઠી ગયો,
જ્યારે દોસ્તએ કહ્યું કે
વાંચવા દે ને યાર !!
aje to dosti
parathi bharoso j uthi gayo,
jyare dostae kahyu ke
vanchava de ne yar !!
Dosti Shayari Gujarati
4 years ago
તું જો ખબર અંતરનો વહેવાર
તું જો ખબર
અંતરનો વહેવાર રાખે,
તો હું પણ ઘાયલ થવાનો
તહેવાર રાખું !!
tu jo khabar
antarano vahevar rakhe,
to hu pan ghayal thavano
tahevar rakhu !!
Broken Heart Shayari Gujarati
4 years ago
લોકો જેને કમજોરી કહે છે
લોકો જેને
કમજોરી કહે છે ને,
મારા માટે એ બની
બેઠી છો તું !!
loko jene
kamajori kahe chhe ne,
mara mate e bani
bethi chho tu !!
Romantic Shayari Gujarati
4 years ago
