આમ તો હું મારો Favorite
આમ તો હું
મારો Favorite છું,
પણ તારા વગરનો હું
મને પણ નથી ગમતો !!
am to hu
maro favorite chhu,
pan tara vagarano hu
mane pan nathi gamato !!
Breakup Shayari Gujarati
4 years ago
એવી પણ રાતો હતી જેમાં
એવી પણ રાતો હતી
જેમાં આપણી વાતો હતી,
અને હવે એ રાતો છે જેમાં
ફક્ત યાદો છે !!
evi pan rato hati
jem apani vato hati,
ane have e rato chhe jem
fakt yado chhe !!
Miss You Shayari Gujarati
4 years ago
પપ્પા એટલે આપણા એવા "તારા",
પપ્પા એટલે
આપણા એવા "તારા",
કે જે આપણી દરેક
ઈચ્છા પૂરી કરે છે !!
pappa etale
apanaev"tara",
ke je apani darek
iccha puri kare chhe !!
Sambandh Status Gujarati
4 years ago
જિંદગીમાં PROBLEMS તો ઘણાં છે,
જિંદગીમાં
PROBLEMS તો ઘણાં છે,
પણ મારા દોસ્ત સાથે છે
એટલે બધું ઠીક છે !!
jindagima
problems to ghana chhe,
pan mara dost sathe chhe
etale badhu thik chhe !!
Dosti Shayari Gujarati
4 years ago
સાવ સાદા વિચારો સાથે લઈને
સાવ સાદા વિચારો
સાથે લઈને ચાલો દોસ્ત,
દુનિયા આપોઆપ તમને
અનોખા સમજશે !!
🌷🌹🌻શુભ રાત્રી🌻🌹🌷
sav sada vicharo
sathe laine chalo dost,
duniya apoap tamane
anokha samajashe !!
🌷🌹🌻shubh ratri🌻🌹🌷
Good Night Shayari Gujarati
4 years ago
ખુશી પહેલે તબક્કે ક્યાં મળે
ખુશી પહેલે
તબક્કે ક્યાં મળે છે સાહેબ,
ધક્કા ખાવા પડે છે
ધીરજ ના !!
🌸🌸🌸🌸🌸🌸🌸
khushi pahele
tabakke kya male chhe saheb,
dhakk khava pade chhe
dhiraj na !!
🌸🌸🌸🌸🌸🌸🌸
Life Quotes Gujarati
4 years ago
તારી યાદોની કોઈ સીમા નથી
તારી યાદોની
કોઈ સીમા નથી હોતી અને,
તને યાદ કરવાનો કોઈ
સમય નથી હોતો !!
tari yadoni
koi sima nathi hoti ane,
tane yad karavano koi
samay nathi hoto !!
Miss You Shayari Gujarati
4 years ago
કયાંકને કયાંક તો કર્મોની બીક
કયાંકને કયાંક
તો કર્મોની બીક છે,
બાકી શાને ગંગા પર આટલી
ભીડ છે ??
kayankane kayank
to karmoni bik chhe,
baki shane ganga par atali
bhid chhe??
Life Quotes Gujarati
4 years ago
જેમ મેકઅપથી એક સ્ત્રી સુંદર
જેમ મેકઅપથી
એક સ્ત્રી સુંદર થાય છે,
તેમ બ્રેકઅપથી પુરુષ
સ્ટ્રોંગ બને છે !!
jem
mekaapathi stri sundar thay chhe,
tem brekaapathi purush
strong bane chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
તમારા વિશે ખરાબ એ જ
તમારા વિશે
ખરાબ એ જ વિચારી શકે,
જે તમારી બરાબરી
ના કરી શકે !!
tamaar vishe
kharab e j vichari shake,
je tamari barabari
na kari shake !!
Gujarati Suvichar
4 years ago
