એમ તો ફરિયાદ ઘણી છે,
એમ તો ફરિયાદ ઘણી છે,
પણ સમાધાન માટે તારી એક
Smile પણ કાફી છે !!
em to fariyad ghani chhe,
pan samadhan mate tari ek
smile pan kaphi chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
કદર ત્યારે થાય જયારે માણસની
કદર ત્યારે થાય
જયારે માણસની જરૂર હોય,
જરૂર વિના તો હીરા પણ
તિજોરીમાં પડી રહે છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
kadar tyare thay
jayare manasani jarur hoy,
jarur vina to hira pan
tijorima padi rahe chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
3 years ago
મારી પાસે સપના છે પણ
મારી પાસે સપના છે
પણ ઊંઘ ખોવાઈ ગઈ છે,
મારી પાસે તારી યાદ છે
પણ તું ખોવાઈ ગઈ છે !!
mari pase sapana chhe
pan ungh khovai gai chhe,
mari pase tari yad chhe
pan tu khovai gai chhe !!
Miss You Shayari Gujarati
3 years ago
પ્રેમમાં તે વળી કેવી શ્રદ્ધા
પ્રેમમાં તે
વળી કેવી શ્રદ્ધા હોય ?
તું પણ મને ચાહે જ છે
એવી અંધશ્રદ્ધા હોય !!
premam te
vali kevi sraddha hoy?
tu pan mane chahe j chhe
evi andhasraddha hoy !!
Love Shayari Gujarati
3 years ago
અમુક લોકો એટલા માસુમ બનીને
અમુક લોકો એટલા
માસુમ બનીને વાત કરતા હોય,
જાણે આપણને એમના કાંડની
ખબર જ ના હોય !!
😂😂😂😂😂😂
amuk loko etala
masum banine vat karata hoy,
jane apanane emana kandani
khabar j na hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આપણે મહેનત ભલે ગમે તેટલી
આપણે મહેનત
ભલે ગમે તેટલી કરીએ,
ક્યારેક કિસ્મત સામે હારી
જ જઈએ છીએ !!
apane mahenat
bhale game tetali karie,
kyarek kismat same hari
j jaie chie !!
Sad Shayari Gujarati
3 years ago
જે મારો થઈને તારો થઇ
જે મારો
થઈને તારો થઇ જાય,
એ હરામી તને જ
મુબારક !!
😝😝😝😝😝😝
je maro
thaine taro thai jay,
e harami tane j
mubarak !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
3 years ago
આમ તો હું મારો Favorite
આમ તો હું
મારો Favorite છું,
પણ તારા વગરનો હું
મને પણ નથી ગમતો !!
am to hu
maro favorite chhu,
pan tara vagarano hu
mane pan nathi gamato !!
Breakup Shayari Gujarati
3 years ago
એવી પણ રાતો હતી જેમાં
એવી પણ રાતો હતી
જેમાં આપણી વાતો હતી,
અને હવે એ રાતો છે જેમાં
ફક્ત યાદો છે !!
evi pan rato hati
jem apani vato hati,
ane have e rato chhe jem
fakt yado chhe !!
Miss You Shayari Gujarati
3 years ago
પપ્પા એટલે આપણા એવા "તારા",
પપ્પા એટલે
આપણા એવા "તારા",
કે જે આપણી દરેક
ઈચ્છા પૂરી કરે છે !!
pappa etale
apanaev"tara",
ke je apani darek
iccha puri kare chhe !!
Sambandh Status Gujarati
3 years ago
