શું કરું રાહ જોઇને એના
શું કરું રાહ જોઇને
એના ઓનલાઈન થવાની,
જયારે એ રાહ જોઇને બેઠી હોય
મારા ઓફલાઈન થવાની !!
shu karu rah joine
en onalain thavani,
jayare e rah joine bethi hoy
mara ofalain thavani !!
Broken Heart Shayari Gujarati
4 years ago
દિલને તારા સિવાય કોઈની ખબર
દિલને તારા
સિવાય કોઈની ખબર નથી,
અને તે એના હાલ પણ
ના પૂછ્યા !!
dilane tar
sivay koini khabar nathi,
ane te en hal pan
na puchy !!
Narajagi Shayari Gujarati
4 years ago
મારા ફોનને રીસીવ ના કરવો
મારા ફોનને રીસીવ
ના કરવો હોય તો ના કર,
બસ એટલું તો કહી દે તબિયત
ખરાબ છે કે નિયત !!
maro phon ne
risiv na karavo hoy to na kar,
bas etalu to kahi de tabiyat
kharab chhe ke niyat !!
Narajagi Shayari Gujarati
4 years ago
ઇંતજાર લાંબો હોય તો ચાલે,
ઇંતજાર
લાંબો હોય તો ચાલે,
પણ એકતરફી હોય તો
માત્ર તકલીફ આપે છે !!
intajar
lambo hoy to chale,
pan ekataraphi hoy to
matr takalif ape chhe !!
Breakup Shayari Gujarati
4 years ago
સંબંધ હોય કે ના હોય,
સંબંધ હોય કે ના હોય,
જો સમય સારો હોય તો
સંબંધીઓ ઘણા મળે છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
sambandh hoy ke na hoy,
jo samay saro hoy to
sambandhio ghana male chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
4 years ago
બસ તારી આ બાહો જેવું
બસ તારી
આ બાહો જેવું સુખ,
આ દુનિયામાં બીજે
ક્યાંય નથી !!
bas tari
baho jevu sukh,
duniyama bije
kyany nathi !!
Romantic Shayari Gujarati
4 years ago
આજે અમને IGNORE કરો છો
આજે અમને IGNORE
કરો છો તો કરી લ્યો વાંધો નહીં,
પણ કાલે તમે IGNORE થાઓ તો
અમને ખોટા ના સમજતા !!
aje amane ignore
karo chho to kari lyo vandho nahi,
pan kale tame ignore thao to
amane khota na samajata !!
Narajagi Shayari Gujarati
4 years ago
નફરતની એક વાત સારી લાગી,
નફરતની
એક વાત સારી લાગી,
એ પ્રેમની જેમ ખોટી
નથી હોતી !!
nafaratani
ek vat sari lagi,
e premani jem khoti
nathi hoti !!
Broken Heart Shayari Gujarati
4 years ago
એ લોકોને ક્યારેય દુઃખી ના
એ લોકોને
ક્યારેય દુઃખી ના કરતા,
જેનો ઈરાદો માત્ર તમને
ખુશ જોવાનો છે !!
e lokone
kyarey dukhi na karata,
jeno irado matr tamane
khush jovano chhe !!
Life Quotes Gujarati
4 years ago
મારે ગુગલ જેવો છોકરો જોઈએ
મારે ગુગલ
જેવો છોકરો જોઈએ છે,
જે બોલ્યા પહેલા જ
વાત સમજી જાય !!
mare google
jevo chhokaro joie chhe,
je bolya pahela j
vat samaji jay !!
Romantic Shayari Gujarati
4 years ago
