પછી એક દિવસ એવો આવ્યો
પછી એક દિવસ
એવો આવ્યો મારી જિંદગીમાં,
કે મેં તારું નામ સાંભળીને
હસવાનું છોડી દીધું !!
pachi ek divas
evo avyo mari jindagima,
ke me taru nam sambhaline
hasavanu chhodi didhu !!
Broken Heart Shayari Gujarati
4 years ago
હુંફ મેળવવા તાપણાંની ક્યાં જરૂર
હુંફ મેળવવા
તાપણાંની ક્યાં જરૂર છે મારે,
તારી યાદની એક લહેર
જ કાફી છે !!
humf melavava
tapananni kya jarur chhe mare,
tari yadani ek laher
j kaphi chhe !!
Miss You Shayari Gujarati
4 years ago
નારાજ થવું એ તો એક
નારાજ થવું એ
તો એક બહાનું છે તારું,
હકીકતમાં તો તું મને
દિલથી ચાહે છે !!
naraj thavu e
to ek bahanu chhe taru,
hakikatama to tu mane
dilathi chahe chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
ખબર નહીં મને હું આ
ખબર નહીં
મને હું આ શું કરું છું,
મારી દરેક કિંમતી ક્ષણ તારી
યાદોના નામ કરું છું !!
khabar nahi
mane hu shun karu chhu,
mari darek kimmati kshan tari
yadon nam karu chhu !!
Miss You Shayari Gujarati
4 years ago
જ્યારથી તારી સાથે વાત નથી
જ્યારથી તારી
સાથે વાત નથી થતી ને દિકુ,
ત્યારથી મારી Smile પણ મારાથી
રિસાઈ ગઈ છે !!
jyarathi tari
sathe vat nathi thati ne diku,
tyarathi mari smile pan marathi
risai gai chhe !!
Breakup Shayari Gujarati
4 years ago
ખાલી કહેવાથી કોઈ કોઈનું વહાલું
ખાલી કહેવાથી કોઈ
કોઈનું વહાલું નથી થતું,
એ તો દિલ મળે ને
ત્યાં પ્રેમ થાય છે !!
khali kahevathi koi
koinu vahalu nathi thatu,
e to dil male ne
tya prem thay chhe !!
Love Shayari Gujarati
4 years ago
તું ભલે મને હેરાન કરે,
તું ભલે
મને હેરાન કરે,
હું તો તને પ્રેમ જ
કરીશ !!
tu bhale
mane heran kare,
hu to tane prem j
karish !!
Love Shayari Gujarati
4 years ago
ગુજરાતીઓનો દારુ વગરનો નશો, એટલે
ગુજરાતીઓનો
દારુ વગરનો નશો,
એટલે ગરબા !!
gujarationo
daru vagarano nasho,
etale garaba !!
Gujarati Jokes
4 years ago
વરસો પછી પણ એક તારી
વરસો પછી પણ
એક તારી જ પ્યાસ છે,
એકમાત્ર તું ને તું જ
મારો શ્વાસ છે !!
varaso pachi pan
ek tari j pyas chhe,
ekamatr tu ne tu j
maro shvas chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
તું સાથે હોય તો રડવામાં
તું સાથે હોય તો
રડવામાં પણ શાન છે,
અને તું દુર હોય તો મહેફિલ
પણ સ્મશાન છે !!
tu sathe hoy to
radavama pan shan chhe,
ane tu dur hoy to mahefil
pan smashan chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
