નસે નસમાં અનેરો હર્ષ થાય
નસે નસમાં
અનેરો હર્ષ થાય છે,
જયારે મારા કાને તારા
શ્વાસ નો સ્પર્શ થાય છે !!
💖💖💖💖💖💖💖
nase nasama
anero harsh thay chhe,
jayare mara kane tara
shvas no sparsh thay chhe !!
💖💖💖💖💖💖💖
Romantic Shayari Gujarati
4 years ago
જ્યાં સુધી શિક્ષણનું મહત્વ ફક્ત
જ્યાં સુધી શિક્ષણનું મહત્વ
ફક્ત નોકરી મેળવવાનું જ હશે,
ત્યાં સુધી દેશમાં નોકર જ
જન્મશે માલિક નહી !!
jya sudhi shikshananu mahatv
fakt nokari melavavanu j hashe,
tya sudhi deshama nokar j
janmashe malik nahi !!
Gujarati Suvichar
4 years ago
કોઈ ને ખુશ કરવાની કોશિશ
કોઈ ને ખુશ
કરવાની કોશિશ ના કરશો સાહેબ,
પછી એમજ કેશે મેં ક્યાં
કીધું તું તને !!
koi ne khush
karavani koshish na karasho saheb,
pachi emaj keshe me kya
kidhu tu tane !!
Narajagi Shayari Gujarati
4 years ago
સમય ખરાબ ચાલતો હોય ત્યારે,
સમય ખરાબ
ચાલતો હોય ત્યારે,
તમે કહેલી સાચી વાત પણ
ખોટી લાગતી હોય છે !!
samay kharab
chalato hoy tyare,
tame kaheli sachi vat pan
khoti lagati hoy chhe !!
Life Quotes Gujarati
4 years ago
પ્રેમ કરવાવાળા ભલે જુદા થઇ
પ્રેમ કરવાવાળા
ભલે જુદા થઇ જાય સાહેબ,
પણ દિલમાં વસેલી મોહબ્બત
ક્યારેય ભુલાતી નથી !!
prem karavavala
bhale jud thai jay saheb,
pan dilama vaseli mohabbat
kyarey bhulati nathi !!
Breakup Shayari Gujarati
4 years ago
મને તારા પર Trust છે
મને તારા
પર Trust છે દિકા,
કે તું મને ભાવ નહીં
જ આપે !!
😂😂😂😂😂
mane tara
par trust chhe dika,
ke tu mane bhav nahi
j ape !!
😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
આ ઉનાળામાં તારી આંખોના ઈશારા
આ ઉનાળામાં
તારી આંખોના ઈશારા જોઇને,
મારું દિલ બરફની જેમ
પીગળી ગયું !!
a unalama
tari ankhona isha joine,
maru dil barafani jem
pigali gayu !!
Romantic Shayari Gujarati
4 years ago
તારા નખરા, હમણાથી બહુ જ
તારા નખરા,
હમણાથી બહુ જ
વધ્યા છે હો !!
tara nakhar,
hamanathi bahu j
vadhya chhe ho !!
Romantic Shayari Gujarati
4 years ago
અમથા નથી બે દિવસ ઓછા
અમથા નથી
બે દિવસ ઓછા આ ફેબ્રુઆરીમાં,
ખબર નહીં કેટલા દિલ
તુટતા હશે !!
amatha nathi
be divas ocha februarima,
khabar nahi ketala dil
tutata hashe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
તું કોઈ બીજા માટે મને
તું કોઈ બીજા માટે મને
ભૂલી જાય તો મને કોઈ દુઃખ નથી,
આખરે હું પણ ભૂલી ગયો હતો આખી
દુનિયાને તારા માટે !!
tu koi bija mate mane
bhuli jay to mane koi dukh nathi,
akhare hu pan bhuli gayo hato akhi
duniyane tara mate !!
Broken Heart Shayari Gujarati
4 years ago
