નથી મળતું સુકુન આ રાતોમાં,
નથી મળતું
સુકુન આ રાતોમાં,
સુકુન મળે છે બસ
તારી વાતોમાં !!
nathi malatu
sukun ratoma,
sukun male chhe bas
tari vatoma !!
Romantic Shayari Gujarati
4 years ago
કોઈને સફાઈ ના આપો તમારા
કોઈને સફાઈ ના
આપો તમારા સાચા હોવાની,
તમે સાચા છો એ ભગવાન
જાણે છે એટલું બહુ છે !!
koine safai na
apo tamara sacha hovani,
tame sacha chho e bhagavan
jane chhe etalu bahu chhe !!
Life Quotes Gujarati
4 years ago
મને ખબર જ છે કે
મને ખબર જ છે કે
તારો મેસેજ નથી આવવાનો,
છતાં પણ રાહ જોવી
ગમે છે મને !!
mane khabar j chhe ke
taro mesej nathi avavano,
chat pan rah jovi
game chhe mane !!
Narajagi Shayari Gujarati
4 years ago
બીજું કંઈ શીખો કે ના
બીજું કંઈ શીખો કે ના શીખો,
પણ તમારી લાગણીઓ ક્યાં બતાવવી
અને ક્યાં છુપાવવી એ શીખી લેજો !!
🌻🌹🌻શુભ સવાર🌻🌹🌻
biju kai shikho ke na shikho,
pan tamari laganio kya batavavi
ane kya chhupavavi e shikhi lejo !!
🌻🌹🌻shubh savar🌻🌹🌻
Good Morning Quotes Gujarati
4 years ago
તમને એમ નથી થતું કે
તમને એમ
નથી થતું કે નવરા છીએ,
તો મારા જેવા ભોળા માણસને
મેસેજ કરીએ !!
😂😂😂😂😂😂
tamane em
nathi thatu ke navara chie,
to mara jeva bhola manasane
mesej karie !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
કેટલાક સંબંધો એટલા માટે ખામોશ
કેટલાક સંબંધો એટલા
માટે ખામોશ થઇ જાય છે,
કે એકને મનાવવા માટે બીજો
પોતાને નથી મનાવી શકતો !!
ketalak sambandho etala
mate khamosh thai jay chhe,
ke ekane manavava mate bijo
potane nathi manavi shakato !!
Sambandh Status Gujarati
4 years ago
આઈસ્ક્રીમ પાર્લરમાં થયેલી એ પહેલી
આઈસ્ક્રીમ પાર્લરમાં થયેલી
એ પહેલી મુલાકાત તને યાદ છે,
મેં હાથ પકડવામાં વાર કરેલી,
એવીં હજીય તારી ફરિયાદ છે !!
aiskrim parlaram thayeli
e paheli mulakat tane yad chhe,
me hath pakadavama var kareli,
evi hajiy tari fariyad chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
ક્યાં સુધી મજબુરીઓ ગણાવતા રહેશો,
ક્યાં સુધી
મજબુરીઓ ગણાવતા રહેશો,
ક્યારેક તો સામા પવને દોડતા
શીખો સાહેબ !!
🌷🌹🌷શુભ સવાર🌷🌹🌷
ky sudhi
majaburio ganavata rahesho,
kyarek to sama pavane dodata
shikho saheb !!
🌷🌹🌷shubh savar🌷🌹🌷
Good Morning Quotes Gujarati
4 years ago
માધવ ભલેને મધુરો હોય, પણ
માધવ
ભલેને મધુરો હોય,
પણ રાધા વિના તો
અધુરો જ હોય !!
madhav
bhalene madhuro hoy,
pan radha vina to
adhuro j hoy !!
Breakup Shayari Gujarati
4 years ago
ઉપર ચઢવા માટે કોઈના ટેકા
ઉપર ચઢવા
માટે કોઈના ટેકા કરતા,
પડીને પાછા ઉભા થવાની
હિંમત વધારે જરૂરી છે !!
upar chadhava
mate koina teka karata,
padine pacha ubha thavani
himmat vadhare jaruri chhe !!
Gujarati Suvichar
4 years ago
