સંબંધ અને તાપમાન ક્યારેય સરખા
સંબંધ અને તાપમાન
ક્યારેય સરખા નથી રહેતા,
મતલબ મુજબ પારો ચઢતો
ઉતરતો રહે છે !!
sambandh ane tapaman
kyarey sarakha nathi raheta,
matalab mujab paro chadhato
utarato rahe chhe !!
Sambandh Status Gujarati
4 years ago
એવા લોકો માટે ખોટો સમય
એવા લોકો માટે
ખોટો સમય ના બગાડતા,
જે તમારી સાથે બે મિનીટ પણ
સરખી વાત નથી કરતા !!
eva loko mate
khoto samay na bagadata,
je tamari sathe be minit pan
sarakhi vat nathi karata !!
Life Quotes Gujarati
4 years ago
અમુક લોકો એટલા લેટ રીપ્લાય
અમુક લોકો
એટલા લેટ રીપ્લાય આપે છે,
કે ખબર જ નથી પડતી રીપ્લાય
આપે છે કે કુરિયર કરે છે !!
😂😂😂😂😂😂
amuk loko
etala let riplay ape chhe,
ke khabar j nathi padati riplay
ape chhe ke kuriyar kare chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
આજકાલ પ્રેમ પણ એક ગેમ
આજકાલ પ્રેમ
પણ એક ગેમ બની ગયો છે,
જે અમુક લોકો આપણી Feelings
સાથે રમ્યા કરે છે !!
ajakal prem
pan ek gem bani gayo chhe,
je amuk loko apani feelings
sathe ramya kare chhe !!
Love Shayari Gujarati
4 years ago
દરેક સમસ્યાનો છેલ્લો રસ્તો માફી
દરેક સમસ્યાનો
છેલ્લો રસ્તો માફી જ છે,
ક્યાંક આપી દો અને
ક્યાંક લઇ લો !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
darek samasyano
chhello rasto maphi j chhe,
kyank api do ane
kyank lai lo !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
4 years ago
દુર રહીને પણ તું જાદુ
દુર રહીને પણ
તું જાદુ કરી જાય છે,
તને યાદ કરું ને બધો થાક
ઉતરી જાય છે !!
dur rahine pan
tu jadu kari jay chhe,
tane yad karu ne badho thak
utari jay chhe !!
Miss You Shayari Gujarati
4 years ago
ખરતા પાંદડા એ દુનિયાનું સૌથી
ખરતા પાંદડા એ
દુનિયાનું સૌથી મોટું ઉદાહરણ છે,
બોઝ બન્યા તો તમારા પોતાના
પણ તમને પાડી દેશે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
kharata pandada e
duniyanu sauthi motu udaharan chhe,
bojh banya to tamara potana
pan tamane padi deshe !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
4 years ago
તમે એકવાર IGNORE કરો મને,
તમે એકવાર
IGNORE કરો મને,
કસમથી ક્યારેય DISTURB
નહીં કરું તમને !!
tame ekavar
ignore karo mane,
kasamathi kyarey disturb
nahi karu tamane !!
Narajagi Shayari Gujarati
4 years ago
આજકાલ માણસ ઘરના સંબંધમાં બેઈમાની
આજકાલ માણસ ઘરના
સંબંધમાં બેઈમાની કરીને,
બહારના સંબંધમાં ઈમાનદારી
શોધતો ફરે છે !!
ajakal manas gharana
sambandhama beimani karine,
baharana sambandhama imanadari
shodhato fare chhe !!
Sambandh Status Gujarati
4 years ago
ભીની આંખો હવે સવાલ કરે
ભીની આંખો
હવે સવાલ કરે છે,
હજુ તારા કેટલાક સપનાઓને
વહાવવા પડશે મારે !!
bhini ankho
have saval kare chhe,
haju tara ketalak sapanaone
vahavava padashe mare !!
Sad Shayari Gujarati
4 years ago
