અંજાન બનીને મળ્યા હતા એ
અંજાન બનીને
મળ્યા હતા એ દોસ્તો,
ખબર નહીં જાન ક્યારે
બની ગયા !!
anjan banine
malya hata e dosto,
khabar nahi jan kyare
bani gaya !!
Dosti Shayari Gujarati
4 years ago
ઓયે તમને કહું છું, મતલબ
ઓયે
તમને કહું છું,
મતલબ પડે તો યાદ
કરજો અમને !!
oye
tamane kahu chhu,
matalab pade to yad
karajo amane !!
Sad Shayari Gujarati
4 years ago
કામચોર છોકરીઓ જો દિલથી મહેનત
કામચોર છોકરીઓ
જો દિલથી મહેનત કરે,
તો મારા જેવો માસુમ છોકરો
પટાવી શકે છે !!
😂😂😂😂😂😂
kamachor chhokario
jo dilathi mahenat kare,
to mara jevo masum chhokaro
patavi shake chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
એવું જીવન ના જીવો કે
એવું જીવન ના જીવો કે
લોકો આપણાથી અંજાઈ જાય,
પણ એવું જીવો કે લોકો આપણી
લાગણીથી ભીંજાય જાય !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
evu jivan na jivo ke
loko apanathi anjai jay,
pan evu jivo ke loko apani
laganithi bhinjay jay !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
4 years ago
હું નાની નાની વાતોમાં પણ
હું નાની નાની
વાતોમાં પણ ખુશી શોધી લઉં છું,
સાઈકલ ચલાવતી વખતે Flight
Mode ON કરી લઉં છું !!
😂😂😂😂😂😂
hu nani nani
vatoma pan khushi shodhi lau chhu,
saikal chalavati vakhate flight
mode on kari lau chhu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
એક સ્ત્રી એટલે, તમને ખુશ
એક સ્ત્રી એટલે,
તમને ખુશ જોવા માટે
રડવાનું છુપાવીને
ખોટું હસનારી !!
ek stri etale,
tamane khush jov mate
radavanu chhupavine
khotu hasanari !!
Life Quotes Gujarati
4 years ago
100 જનમ લઇ શકું હું
100 જનમ
લઇ શકું હું તારા માટે,
જો તું દરેક જનમમાં મારી સાથે
રહેવાનું વચન આપે !!
100 janam
lai shaku hu tara mate,
jo tu darek janamama mari sathe
rahevanu vachan ape !!
Romantic Shayari Gujarati
4 years ago
આ સંસારમાં સૌથી સુખી એ
આ સંસારમાં
સૌથી સુખી એ વ્યક્તિ છે,
જે પોતાના ઘરમાં શાંતિ
મેળવે છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
a sansarama
sauthi sukhi e vyakti chhe,
je potana gharama shanti
melave chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
4 years ago
I Love You તો બધા
I Love You
તો બધા બોલી દે,
સાચો પ્રેમ એ જ જે લગ્ન
કરી સાબિત કરી બતાવે !!
i love you
to badha boli de,
sacho prem e j je lagn
kari sabit kari batave !!
Romantic Shayari Gujarati
4 years ago
બારણા પાછળ ઉભી રહીને જોયા
બારણા પાછળ
ઉભી રહીને જોયા કરે છે મને,
ગામડાનો પ્રેમ છે સાહેબ
શહેરનો દેખાડો નહીં !!
barana pachal
ubhi rahine joya kare chhe mane,
gamadano prem chhe saheb
shaherano dekhado nahi !!
Romantic Shayari Gujarati
4 years ago
